gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

સેલવાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીની ગેરકાયદે ફેક્ટરી પર દરોડો પાડીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સહિક અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરીના માલિક વિરેન પટેલની ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સેલવાસ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી ત્યાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાથી  વિરેન પટેલે પોતાની વાપી સ્થિત ફેક્ટરી બંધ કરીને સેલવાલમાં ફેક્ટરી ચાલુ કરી હતી. જેમાં તે ફીશીંગ નેટના વ્યવસાયની આડમાં ઉત્તરાયણના ચાર મહિના પહેલાથી  ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું 2 - imageઅમદાવાદ ગ્રામ્ય પોલીસે  સાણંદ, કોઠ, બાવળા, બગોદરા સહિતના પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના ગુના નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલી તમામ ચાઇનીઝ દોરી સેલવાસમાં આવેેલી એક ફેક્ટરીમાંથી વિરેન પટેલ નામના વ્યક્તિએ સપ્લાય કરી હતી.

જેના આધારે પોલીસે સેલવાસમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડીને ચાઇનીઝ દોરીનું  ઉત્પાદન કરતા મોટા યુનિટને ઝડપીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સાથેની ફીરકી અને મશીનરી સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે દિવસ પહેલા એસઓજીના પીઆઇ એસ એન રામાણીએ વાપીથી વિરેન પટેલની ધરપકડ કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે વિરેેન પટેલની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.  મુળ રાજકોટ જિલ્લાના ગોંડલના મોવિયા ગામના વતની વિરેન પટેલે એમબીએની ડીગ્રી લઇને વર્ષ ૨૦૧૧માં વાપીમાં ટેક્ષટાઇલના દોરા બનાવવાની માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી શરૂ કરી હતી. પરંતુ, વર્ષ ૨૦૨૨માં તેને ચાઇનીઝ દોરી તૈયાર કરવા માટેનો ધંધો કરવો હતો અને સેલવાસમાં ગુજરાતની માફક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાને કારણે સેલવાસમાં નોવાફીલ નામની કંપની શરૂ કરીને ફીશીંગ નેટ,પોલીસીંગ બ્રશની ફેક્ટરી શરૂ કરી હતી. પરંતુ, આ ફેક્ટરી ચાઇનીઝ દોરી માટે બનાવી હતી અને ઉત્તરાયણના ચાર થી પાંચ મહિના પહેલા તે મોટાપાયે ચાઇનીઝ દોરીની ફીરકી તૈયાર કરીને ગુજરાતમાં સપ્લાય કરતો હતો. ચાઇનીઝ દોરીમાં તે ફીશીંગ નેટની દોરીનો ઉપયોગ ઉપયોગ કરતો હોવાથી તેને મોટાપ્રમાણમાં કાચુ મટીરીયલ મળતુ હતું. 

વિરેન પટેલે સમગ્ર ગુજરાતમાં ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક સેટ કર્યું હતુ. પોલીસે આ તમામ લોકોની યાદી મેળવીને તેમના પર  ગુના નોંધવા માટે અલગ અલગ જિલ્લાની પોલીસને જાણ કરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોમાં પણ તેણે સપ્લાય ચેઇન બનાવી હતી. પોલીસને આશંકા છે કે વિરેન પટેલે ચાઇનીઝ દોરીની માંગ વધતા સેલવાસમાં અન્ય ફેક્ટરીમા ંઉત્પાદન શરૂ કર્યુ હોય શકે છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્રણ કરોડની ચાઇનીઝ દોરી જપ્ત કરી

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાલુ વર્ષે ચાઇનીઝ દોરી જપ્ત કરવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં સ્થાનિક વિસ્તારમાંથી જપ્ત કરાયેલા ચાઇનીઝ દોરીના મુદ્દામાલની તપાસ  સેલવાસ સુધી પહોંચતા  પોલીસને મોટી સફળતા મળી હતી અને અત્યાર સુધી કુલ રૂપિયા ત્રણ કરોડની કિંમતની કુલ ૫૩ હજારથી વધુ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણ…

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણ...

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા...

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- 'સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

4 months ago
વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

4 months ago
ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

6 months ago
વડોદરામાં GHBના ૯૫૩૩ મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે | GHBs 9533 houses danger for rasidents

વડોદરામાં GHBના ૯૫૩૩ મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે | GHBs 9533 houses danger for rasidents

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News