gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Bus Fire News : મહારાષ્ટ્રના પૂણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા ચાર કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં પણ ડ્રાઈવરે જાણીજોઈને જ લગાવી હતી. 

કેમ ડ્રાઈવરે આ કાંડ કર્યો? 

ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે કહ્યું કે ડ્રાઈવરનો અમુક કર્મચારીઓ સાથે દરરોજ ઝઘડો થતો હતો અને મસ્તી મસ્તીમાં ગાળા-ગાળી પણ થઈ જતી હતી. જેનાથી ડ્રાઈવર કંટાળ્યો હતો. જ્યારે અમુક અહેવાલો અનુસાર ડ્રાઈવરના પગારમાં ઘટાડો કરાતા અને દિવાળીએ બોનસ પણ ન ચૂકવાતા તે પહેલાથી ગુસ્સામાં હતો જેના પગલે તેને બદલો લેવાના ચક્કરમાં આ અગ્નિકાંડ કરી નાખ્યો. 

શું હતી ઘટના? 

ડીસીપીએ કહ્યું કે ડ્રાઈવરનો જે કર્મચારીઓ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો એ તો મૃતકોમાં સામેલ પણ નથી એટલે કે નિર્દોષ લોકો આ અગ્નિકાંડના ભોગ બની ગયા. ઉલ્લેખનીય છે કે આ ઘટના પૂણેના હિંજવડી વિસ્તારમાં બુધવારે સવારે બની હતી. વ્યોમા ગ્રાફિક્સ કંપનીની બસ 14 કર્મચારીઓને લઈને કંપની જઇ રહી હતી ત્યારે બસમાં આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. 

ડીસીપીએ આપી માહિતી 

ડીસીપીએ આ મામલે ખુલાસો કરતાં કહ્યું કે આરોપી ડ્રાઈવરે બેન્જિન નામનું કેમિકલ ખરીદી રાખ્યું હતું. આ સાથે બસમાં ટોનર લૂંછવા માટે વપરાતું કપડું રાખ્યું હતું. ગુરુવારે જેવી જ બસ હિંજવડી પહોંચી તો તેણે માચિસની મદદથી કપડામાં આગ લગાવી દીધી હતી. જેનાથી આખી બસ આગમાં લપેટાઈ ગઈ. આરોપી ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ચાલતી બસમાંથી કૂદી ગયો હતો. અહેવાલ મુજબ ડ્રાઈવરે ગાડીને સેન્ટર લૉક મારી દીધાને કારણે મૃતકો પાછળનો દરવાજો ખોલી ના શક્યા તેવો પણ દાવો કરાયો છે. 

દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G…

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G...

VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma...

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

7 months ago
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

3 weeks ago
એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

2 months ago
અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | …

અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News