gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગાન થઈ રહ્યું હતું તો તે પોતાની પાસે ઊભેલા મુખ્યમંત્રીના પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતાં અને તેમણે નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું. પરંતુ, નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. 

આ પણ વાંચોઃ દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ

વાઈરલ વીડિયો પર વિપક્ષના પ્રહાર

જ્યાં સુધી રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યાં અને રાષ્ટ્રગાન ખતમ થતા પહેલાં જ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત હવે નિશાના પર આવી ગઈ છે. RJD ના સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના આ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે, ‘રાષ્ટ્રગાનનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?’

આ પણ વાંચોઃ પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા

બીજી બાજું તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારે આ હરકતને લઈને તેમના પર પ્રહાર કર્યા હતા અને તેમને માનસિક રૂપે અચેત જણાવ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મહેરબાની કરીને રાષ્ટ્રગાનનું તો અપમાન ન કરો. માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થી, મહિલા અને વડીલોને તો પ્રતિદિન અપમાનિત કરતા જ રહે છે. ક્યારેક મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તાળી વગાડીને તેમનું અપમાન કરે છે તો ક્યારેક રાષ્ટ્રગાનનું! PS: તમને યાદ અપાવી દઈએ કે તમે એક મોટા પ્રદેશના મુખ્યમંત્રી છે. ગણતરીની સેકન્ડ માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારૂ આ પ્રકારે અચેત અવસ્થામાં આ પદ માટે રહેવું પ્રદેશ માટે ખૂબ ચિંતાજનક વાત છે. બિહારને વારંવાર આ પ્રકારે અપમાનિત ન કરો.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

May 11, 2026
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…
INDIA

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

May 11, 2026
કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
Next Post
કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro...

પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય …

પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય ...

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand…

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

8 months ago
અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

3 months ago
ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો: કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

6 months ago
પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News