gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ક્લેઇમનું ઓડિટીંગ કરતી પાર્ટીની તપાસમાં ભાંડો ફૂટયો : સમર્પણ હોસ્પિટલના જવાબદાર સ્ટાફને પણ આરોપી બનાવાયા : ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

રાજકોટ, : રાજકોટમાં એક યુવાને દેણુ થઇ જતાં રૂ. 40 લાખનો વીમો પકાવવાનો કારસો રચ્યો હતો. આ માટે ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતાં. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે આ યુવાન અને એક ડોક્ટર સહિતનાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા ડો. રશ્મિકાંત જયંતિલાલ પટેલની કંપની ઇન્સ્યોરન્સ કંપની માટે થર્ડ પાર્ટી ચકાસણી કમ ઓડિટીંગનું કામ કરે છે. ગઇ તા. 6નાં રોજ તેની કંપનીને મુંબઇથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી એક દાવાના વેરિફિકેશન માટે જાણ કરી, જરૂરી કાગળો ઇ-મેઇલ કરવામાં આવ્યા હતાં. જેમાં દાવેદાર દર્દીનું નામ મયુર છુછાંર (ઉ.વ. 30, રહે. એમ્પાયર-કેવલમ કિંગ્ડમ, માધાપર ચોકડી) હતું. કેસ પેપર મુજબ દર્દીના શરીરમાં જમણી બાજુ પેરાલીસીસની અસર હતી. જો કે તેની સામે શ્રી સમર્પણ હોસ્પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલું ન હતું. સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં કરાવેલા એમઆરઆઈમાં ઓપીડી થયાનાં કોઇ કાગળો પણ સામેલ ન હતાં. એમઆઇઆર બાદ દર્દી મયુરે શ્રી સમર્પણ હોસ્પિટલમાં સારવાર લીધાનું દર્શાવાયું હતું. લેબોરેટરીના રિપોર્ટ અને હોસ્પિટલમાં દાખલ થયાના સમયમાં વિસંગતતા જોવા મળી હતી. સારવાર કરનાર ડોક્ટર મનોજ સીડા (એમ.ડી.ફિઝિશ્યન)ના કન્સલટેશન પેપરમાં બ્લડ ટેસ્ટની સલાહ અપાઇ હતી. પરંતુ તે જ રિપોર્ટ સદગુરૂ લેબોરેટરીમાં અગાઉથી કરાવાયો હતો. જેથી ડો. રશ્મિકાંતને શંકા ગઇ હતી. વધુ તપાસ કરતાં એમઆઇઆર રિપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ જતાં સ્ટ્રોકની અસર થયાનું જણાવાયું હતું. રિપોર્ટની નીચે રેડિયોલોજીસ્ટની સહી હતી. પરંતુ તેનું નામ નહતું. તે વખતે દર્દી મયુર સાથે ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ડો. અંકિત હિતેશભાઈ કાથરાણી (રહે. માધાપર ચોકડી પાસે) હાજર હતા. જેણે કહ્યું કે તે 150 ફૂટ રિંગ રોડ પર સેન્ટર ચલાવે છે અને મયુરને કસરત કરાવવા આવે છે. તેણે એક ફોર્મ પણ રજૂ કર્યું હતું. જેમાં મયુર કોઇના ટેકા વગર હરીફરી શકતો નથી તેવું જણાવાયું હતું. સાક્ષીમાં પોતાની સહી કરી હતી.  આ તપાસ કર્યા બાદ ડો. રશ્મિકાંત અને ડો. પરમારને શંકા જતાં મયુરના ઘરની બહાર છૂપાઇ ગયા હતાં. સાંજે મયુર ઘરેથી બાઇક લઇને નીકળતાં તેનો કારમાં પીછો કર્યો હતો. થોડીવાર બાદ મયુર એક ટી સ્ટોલ પર બાઇક ઉભી રાખી ચા બનાવવા લાગ્યો હતો. જેનો વીડિયો ઉતારી તેની પાસે જઇ કહ્યું કે હવે તું પકડાઇ ગયો છો, તે સાથે જ મયુરે ડો. અંકિતને કોલ કરી બોલાવ્યા હતાં. જેણે આવીને સ્વીકાર્યું કે મયુરે પેરેલીસીસની હકીકત ખોટી જણાવી હતી.  સાથોસાથ કાંઇક પતાવટ કરવાનું કહ્યું હતું.

થોડીવાર બાદ મયુર સાથે ચર્ચા કર્યા બાદ કહ્યું કે હવે મયુરને પોલીસી ક્લેઇમના પૈસા નથી જોઇતા અને ક્લેઇમ વિડ્રો કરવો છે. જેથી લેખિતમાં આપવાનું કહેતા તેમ કર્યું હતું. તે વખતે ડો. અંકિતે કહ્યું કે સાહેબ હવે પુરૂં કરો, આગળ વધતા નહીં, મયુરને દેણુ થઇ ગયું હતું જેથી અમે આવું કામ કર્યું હતું, હવે પછી આવી ભૂલ નહીં થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat ...

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video...

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર... સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર…

કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર…

1 year ago
લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા | RBI MPC Meeting…

લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા | RBI MPC Meeting…

5 months ago
શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન | D…

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન | D…

11 months ago
વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News