gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ | devgadh b…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ | devgadh b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Devgadh Baria News: દેવગઢ બારિયા નગરપાલિકામાં વધુ એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પોતાની હયાત પત્નીનો મરણનો દાખલો મેળવી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી અને આવા બોગસ દાખલાઓ કઢાવવા પાછળના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વોર્ડ નંબર 4 માં રહેતા સ્વદેશસિંહ બારીયાએ પોતાની 42 વર્ષીય પત્ની મંજુલાબેન બારીયાનું મૃત્યુ થયું હોવાનું ખોટા પુરાવા રજૂ કરીને મરણનો દાખલો મેળવ્યો હતો. તેમણે દર્શાવ્યું હતું કે તેમની પત્ની મંજુલાબેનનું મૃત્યુ 12 જુલાઈ, 2024ના રોજ થયું છે, જ્યારે વાસ્તવમાં તેઓ જીવિત છે. આ ઘટનાએ નગરપાલિકાના વહીવટની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ 3 - image

આ અગાઉ રાયસિંગ ભાઇ મગનભાઇ નામના વ્યક્તિએ અરજી આપી કે હું જીવત અને મારા મરણનો દાખલો મળી આવ્યો છે. આ બાબતે તપાસ કરતાં પુત્રએ જ લોન માફી માટે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

એક બાદ એક આવી ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે હજુ આવા કેટલા જીવિત લોકોના બોગસ મરણના દાખલા ઈશ્યૂ થયા હશે. આ કિસ્સાઓમાં નગરપાલિકાના કર્મચારીઓની મિલીભગત હોવાની પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે.

જીવિત વ્યક્તિના મરણના દાખલા કઢાવવા પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ ઘટનાઓ મિલકત, વારસાઈ હક, કે અન્ય કોઈ આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવી રહી છે કે કેમ, તે તપાસનો વિષય બન્યો છે. આ કિસ્સાએ નગરપાલિકાના દાખલા ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

March 29, 2026
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…
GUJARAT

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

March 29, 2026
Next Post
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz...

VIDEO: અમદાવાદમાં રામદેવપીર મંદિરમાં યુવકે તોડફોડ કરી, સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો | Yout…

VIDEO: અમદાવાદમાં રામદેવપીર મંદિરમાં યુવકે તોડફોડ કરી, સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો | Yout...

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

5 months ago
‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

11 months ago
VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

7 months ago
યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212 | Stocks fall on ca…

યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212 | Stocks fall on ca…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News