gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Petroleum Minister On Fuel-LPG-CNG Crisis : ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અસ્થિરતાની અસરો ભારત પર પડવાની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે (12 માર્ચ) મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની અછત નથી. કાચા ઓઇલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.’

ભારતે 40થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી : પેટ્રોલિયમ મંત્રી

સંસદમાં તેમણે કહ્યું કે, ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતું વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને એલપીજીને અસર થઈ છે. જોકે ભારત સુરક્ષિત છે. ભારતે પોતાની રણનીતિ બદલીને હવે હોર્મુઝ સિવાયના અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા 40થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી છે. કેનેડા, નોર્વે અને રશિયા જેવા દેશો પાસેથી પુરવઠો મેળવીને ભારતે બિન-હોર્મુઝ સ્ત્રોતો પરની નિર્ભરતા વધારીને 70 ટકા સુધી પહોંચાડી દીધી છે, જેના કારણે વૈકલ્પિક સપ્લાય ચેઇન સક્રિય થઈ ગઈ છે.’

આ પણ વાંચો : ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

‘દેશમાં LPGના ઉત્પાદનમાં 28 ટકાનો ધરખમ વધારો’

ખાસ કરીને રાંધણ ગેસના મુદ્દે હરદીપ સિંહ પુરીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે ‘છેલ્લા પાંચ દિવસમાં દેશમાં એલપીજીના ઉત્પાદનમાં 28 ટકાનો ધરખમ વધારો કરાયો છે. ગેસ સિલિન્ડરની બુકિંગથી ડિલિવરી સુધીનો સમય અત્યારે માત્ર 2.5 દિવસનો છે. પૅનિક બુકિંગ અને કાળાબજારી રોકવા માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના અંતરાલ પછી જ નવું બુકિંગ કરી શકાશે.’

ઘરેલું જરૂરિયાતોને પ્રાથમિકતા

મંત્રીએ વધુમાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે કિંમતો વધવા છતાં ભારતીય ગ્રાહકો પર બોજ ન વધે તે માટે સરકાર મક્કમ છે અને કોઈપણ લાંબા ગાળાના સંકટને પહોંચી વળવા માટે ત્રણ મંત્રીઓની સમિતિ સતત નિરીક્ષણ કરી રહી છે. સરકારે ઘરેલુ જરૂરિયાતોને પ્રાથમિકતા આપતાં CNG અને પાઇપ્ડ ગેસની 100 ટકા સપ્લાય સુનિશ્ચિત કરી છે. જ્યારે ઉદ્યોગોને 80 ટકા અને ખાતરના પ્લાન્ટને 70 ટકા ગેસ ફાળવવામાં આવી રહ્યો છે. હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ એલપીજી સપ્લાયમાં અગ્રતા આપવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટરને એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે એક મહિના સુધી બાયોમાસ અને કેરોસીન જેવા વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ અપાઈ છે. 

આ પણ વાંચો : ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે?, રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો LPG સંકટનો મુદ્દો; એપસ્ટિન મામલે હોબાળો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર, જાણો 1 GB પર પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે | india mobile data tax …
INDIA

મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર, જાણો 1 GB પર પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે | india mobile data tax …

March 13, 2026
સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…
INDIA

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

March 13, 2026
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…
INDIA

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

March 13, 2026
Next Post
મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W...

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..’ એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch…

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..’ એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch…

7 months ago
વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

3 months ago
કચ્છ નજીક આવેલું સર ક્રિક ભારત માટે કેમ આટલું મહત્ત્વપૂર્ણ? પાકિસ્તાન પણ દાયકાઓથી કરે છે દાવો | What…

કચ્છ નજીક આવેલું સર ક્રિક ભારત માટે કેમ આટલું મહત્ત્વપૂર્ણ? પાકિસ્તાન પણ દાયકાઓથી કરે છે દાવો | What…

5 months ago
નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News