gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Controversy Over SIR: ચૂંટણી પંચે સોમવારે મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. આ તબક્કા હેઠળ દેશના 12 રાજ્યોમાં SIR કરવામાં આવશે. જોકે, ચૂંટણી પંચના આ એલાનથી રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે અને તમિલનાડુની શાસક DMKએ તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવ્યા છે.

DMKએ ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ

DMKના પ્રવક્તા સર્વાનન અન્નાદુરઈએ સવાલ કર્યો કે, ‘આસામમાં SIR કેમ કરવામાં નથી આવી રહ્યું? SIR પ્રક્રિયા ક્યારથી નાગરિકતા ચકાસણી પ્રક્રિયા બની ગઈ? બિહારમાં ચૂંટણી પંચને કેટલા નકલી કે ગેરકાયદેસર મતદારો મળ્યા? એવા ઘણા સવાલો છે જેના જવાબ ચૂંટણી પંચે આપવાના છે.’ DMKના પ્રવક્તાએ 2003ને કટઓફ વર્ષ રાખવા પર ઉઠાવ્યા અને પૂછ્યું કે,  ‘2003ને જ કેમ આધાર બનાવવામાં આવ્યો. આનાથી કોને ફાયદો થશે? આ અંગે કોઈ સ્પષ્ટ દિશા-નિર્દેશ આપવામાં નથી આવ્યો.’ DMKએ કહ્યું કે, ‘અમે જોઈ રહ્યા છીએ કે ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું છે અને વોટ ચોરીમાં સામેલ છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા હાલમાં સૌથી ઓછી છે.’

કાયદેસર મતદારોને હેરાન કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું: TMC

પશ્ચિમ બંગાળમાં પણ SIR પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. TMCએ આ અંગે કહ્યું કે, ‘અમે પણ પારદર્શક મતદાર યાદીના પક્ષમાં છીએ. સમગ્ર પ્રક્રિયા લોકશાહી રીતે હાથ ધરવામાં આવશે, પરંતુ જો કાયદેસર મતદારોને હેરાન કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું. રાજ્ય સરકાર રાજ્ય ધર્મ નિભાવશે. અમને આશા છે કે ચૂંટણી પંચ રાજકીય દબાણ હેઠળ એવું કંઈ નહીં કરશે જેનાથી અમારે તેનો વિરોધ કરવો પડે.’ 

ભાજપે કર્યો વળતો પ્રહાર 

બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપે ટીએમસીના નિવેદનન પર નિશાન સાધ્યું. ભાજપ નેતા કેયા ઘોષે કહ્યું કે, ભાજપનું માનવું છે કે બંગાળમાં કોઈ નકલી કે ગેરકાયદેસર મતદાર ન હોવા જોઈએ. મમતા બેનર્જીની સરકાર SIRથી ડરે છે કારણ કે તેની વોટ બેંકમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેલ છે. ટીએમસીને ડર છે કે SIR મતદાર યાદીમાંથી ગેરકાયદેસર મતદારોના નામ નીકળી જશે.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત

ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, ‘ચૂંટણીની ગરિમા જાળવી રાખવી અને મતદાર યાદીમાં સુધારો કરવો એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે અને અમે SIRના બીજા તબક્કાનું સ્વાગત કરીએ છીએ. જોકે, I.N.D.I.A ગઠબંધન તેનો વિરોધ કરી રહ્યું છે, જોકે, તેણે પોતે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં SIRની માગણી કરી છે. તેઓ SIR પર નિશાન સાધીને પોતાના પરિવારોને બચાવવા માગે છે.’ ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ‘વિપક્ષ દ્વારા રાષ્ટ્રીય હિતના દરેક કામનો વિરોધ કરવામાં આવે છે. SIR પ્રક્રિયામાં કોઈપણ સાચા મતદારના નામ નહીં નીકળશે પરંતુ ગેરકાયદેસર અને નકલી મતદારો પર રોક લાગશે. કોઈપણ બાંગ્લાદેશી ભારતીય મતદાર ન બની શકે. અમને આશા છે કે રાજ્ય સરકારો સહયોગ કરશે અને તેમની જવાબદારીઓ નિભાવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…
INDIA

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

February 15, 2026
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…
INDIA

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

February 15, 2026
રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…
INDIA

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

February 15, 2026
Next Post
માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ…

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ...

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha…

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha...

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

4 months ago
કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

2 weeks ago
કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy…

કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy…

5 months ago
Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News