gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Al Mukhtar Boat Seized In Dwarka Sea: ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય કોસ્ટગાર્ડે વધુ એક વખત મોટી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે.

બાતમી આધારે મળી સફળતા

કોસ્ટગાર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ જહાજ ભારતીય જળસીમામાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ પ્રવેશી રહ્યું છે. આ બાતમીના આધારે મધદરિયે ઓપરેશન શરૂ કરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ ‘અલ મુખ્તાર’ બોટને આંતરીને તેની તપાસ હાથ ધરતા જહાજના હોલ્ડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન વિદેશી બ્રાન્ડની સિગારેટના 200 જેટલા કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે 1 લાખ પેકેટ હોવાનું ખુલ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત 2.5 કરોડથી 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત બોટમાં સવાર 4 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી 360 કિમીની દ્વારકાની પદયાત્રાએ, પત્ની બની ‘શ્રવણ’

ઝડપાયેલી બોટ અને ઈરાની શખસોને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવશે. આ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા આ જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતો, ગુજરાતના દરિયાકાંઠે આ માલ કોને પહોંચાડવાનો હતો, શું આ સ્મગલિંગ નેટવર્ક પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય માથાઓની સંડોવણી છે?  આ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર ડ્રગ્સ અને સ્મગલિંગના મકસદ માટે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલીંગમાં વધારો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…
GUJARAT

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

April 11, 2026
કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…
GUJARAT

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

April 11, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

April 11, 2026
Next Post
કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh...

‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…

'લાલા'ના દર્શનની લગન: બોટાદનો 'સંજય' આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની...

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte…

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

5 months ago
દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ | sambhal g…

દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ | sambhal g…

11 months ago
વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…

વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…

4 months ago
અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News