gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા ખરીદવેચાણ સંઘની આજે યોજાયેલી ત્રણ બેઠક માટેની ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં મેન્ડેટના મુદ્દે અસંતોષ જોવા મળ્યો હતો.

જિલ્લા ખરીદવેચાણ સંઘની ચૂંટણીમાં કુલ ૧૫ બેઠક માટે ચૂંટણી યોજાનાર હતી. પરંતુ કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિ હતી.જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લી ઘડીએ જૂની તારીખનો મેન્ડેટ આપ્યો હતો અને તેમાં બિનહરીફ જાહેર થાય તેવા નામો સમાવી લીધા હતા.

તો બીજીતરફ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો વચ્ચેની ખેંચતાણને કારણે પાદરા અને કરજણની બે બેઠક પર નામોની સહમતી સધાઇ નહતી.જ્યારે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.જેથી ત્રણ બેઠક માટે આજે ચૂંટણી યોજાઇ હતી.જિલ્લાના કેટલાક આગેવાનોએ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે,જો જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ અગાઉથી સંકલન કર્યું હોત તો બાકીની બેઠકો પર પણ નામોની સહમતી થઇ હોત અને ચૂંટણીની નોબત આવી નહોત.

આજે વડોદરાના તારકેશ્વર મંદિર ખાતે જિલ્લા સંઘની ઓફિસમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૦૮ મતદારોમાંથી ૧૦૫ મતદારોએ મતદાન કરતાં ૯૮ ટકા જેટલું મતદાન થયું હતું.આવતીકાલે મતગણતરી થશે.

કઇ બેઠક પર કેટલું મતદાન થયું

     બેઠક          કુલ મતદા૨      થયેલ મતદાન

   પાદરા            34                         34

વાઘોડિયા             34                         34

કરજણ           40                         38

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારીને રૃા.૧.૦૫ લાખ કરાઈ | msu hikes fees for foreign students

વડોદરામાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતનો સાજીદ ચીનો ઝડપાયો | sajid china nabbed from surat for suppli…

વડોદરામાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતનો સાજીદ ચીનો ઝડપાયો | sajid china nabbed from surat for suppli...

વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi…

વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

8 months ago
હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi…

ઓરસંગ અને જામ્બુઆ નદીના જોખમી બ્રિજો પરથી વાહનોની અવરજવર | Vehicular movement over dangerous bridges…

1 year ago
મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News