![]() |
| (IMAGE – IANS) |
Anti Conversion Law in Uttarakhand: ઉત્તરાખંડમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ રોકવા માટે સજાની જોગવાઈ વધારતા ‘ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા(સુધારા) બિલ 2025’ને હાલ મંજૂરી મળી નથી. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે (નિવૃત) આ બિલને કેટલાક ફેરફારો અને પુનઃવિચારના સંદેશ સાથે સરકારને પરત કરી દીધું છે.











