gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરક…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dalai Lama Succession: વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, તેમણે જુલાઈમાં 14માં દલાઈ લામા તરફથી દલાઈ લામા સંસ્થાને લઈને આપવામાં આવેલું નિવેદન જોયું છે અને એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ધર્મ અને આસ્થાથી જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ પર કોઈ પક્ષ નથી લેતી. સરકારને ગૃહમાં આ અંગેના સવાલ પૂછવામાં આવ્યો હતો.

સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું એ યોગ્ય છે કે ભારત સરકારે દલાઈ લામાને પોતાના ઉત્તરાધિકારી પ્રક્રિયા નક્કી કરવાના અધિકારનું ખુલીને સમર્થન કર્યું છે? જેના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, ભારત સરકારે 14માં દલાઈ લામાનું 2 જુલાઈ 2025ના રોજ જારી થયેલા એ નિવેદન જોયું છે જે તેમની સંસ્થા સાથે જોડાયેલું છે. ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ધર્મ કે આસ્થાથી જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ પર કોઈ પક્ષ નથી લેતી.

તેમણે એમ પણ કહ્યું કે, સરકારે હંમેશા દેશમાં તમામ લોકો માટે ધર્મની સ્વતંત્રતાને માની છે અને આગળ પણ તેનું સન્માન કરી રહેશે. ભારત સરકારનું આ વલણ ચીન સરકારને જણાવી દેવાયું છે. જુલાઈમાં કેન્દ્રીય તિબ્બતી તંત્રના પ્રમુખ પેનપા શેરિંગે ચીનના તે દાવાને ફગાવી દીધો હતો જેમાં કહેવાયું હતું કે, આગામી દલાઈ લામા ચીનની બોર્ડરથી જ જન્મ લેશે.

'ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી', દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ 2 - image

શેરિંગે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચીની સરકાર કહે છે કે આગામી દલાઈ લામાને પોતાના દેશની બોર્ડરમાંથી જ શોધશે. પરંતુ તેમની પવિત્રતા દલાઈ લામા ખુદ નક્કી કરશે કે તેમનો પુનર્જન્મ ક્યાં થશે. ચીનની સરકાર કેવી રીતે નક્કી કરી શકે છે કે એક આધ્યામિક વ્યક્તિનો પુનર્જન્મ ક્યાં થશે? આ નિવેદન દલાઈ લામાના 90માં જન્મદિવસની ઉજવણી પહેલા આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

Next Post
કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

ધોળકાના બાલાજી વૃંદ-1 રેસીડેન્સી માં રસ્તા પર ગટરના વહેતા પાણી | Sewage water flowing on the road in…

ધોળકાના બાલાજી વૃંદ-1 રેસીડેન્સી માં રસ્તા પર ગટરના વહેતા પાણી | Sewage water flowing on the road in...

સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

10 months ago
જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો | Attack on a young man …

5 months ago
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીન બચાવવા આજે મહા ગ્રામસભા | Maha Gram Sabha today to save disputed la…

1 year ago
શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News