gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Religious Conversion: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એવા લોકોને શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, પરંતુ હજુ પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લઈ રહ્યા છે. જ્યારે, ભારતીય બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે ફક્ત તે લોકો જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ છે તેઓ જ અનુસૂચિત જાતિ (SC)માં અનામત માટે પાત્ર બનશે. ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ઘણાં લોકો વિશે ફરિયાદો મળી છે કે તે અનુસૂચિત જાતિઓને આપવામાં આવતા અનામત લાભોનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.

અનામત લાભના દુરુપયોગ સામે કડક કાર્યવાહી

અહેવાલો અનુસાર, NCSC તમામ રાજ્ય સરકારોને રાજ્યના તમામ સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓની સંપૂર્ણ તપાસ કરવા અને જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે લખી રહ્યું છે. કમિશન દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારને એવા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે પરંતુ હજુ પણ અનુસૂચિત જાતિ માટે અનામત લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું સંસદમાં સંબોધન

ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનથી અનામતનો લાભ મળતો નથી

NCSCને એવી પણ ફરિયાદો મળી છે કે કેટલાક લોકોએ ફક્ત અનામતનો લાભ મેળવવા માટે હિન્દુ ધર્મમાં ધર્માંતર કર્યું છે. ભારતના બંધારણની કલમ 341 હેઠળ, અનુસૂચિત જાતિ પરના રાષ્ટ્રપતિના આદેશ, 1950માં જાતિ આધારિત અનામતની જોગવાઈ છે. તે વિવિધ જાતિઓ અને જૂથોને અનુસૂચિત જાતિ (SC) તરીકે વર્ગીકૃત કરે છે. આ મુજબ, હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મનો દાવો કરનાર કોઈપણ વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય ગણવામાં આવશે નહીં. પરિણામે, ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરનાર કોઈપણ વ્યક્તિ જાતિ આધારિત અનામત માટે અયોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે, 2024માં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો જેમાં અનામત લાભો માટે ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં રૂપાંતરિત થયેલી એક મહિલાના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે જ્યારે તે પુડુચેરીમાં અપર ડિવિઝન ક્લાર્ક (UDC) પદ માટે અરજી કરી ત્યારે તે હિન્દુ હતી, અને તેથી, તેણીને જાતિ પ્રમાણપત્ર મળવું જોઈએ. જો કે, કોર્ટે તેના દાવાને નકારી કાઢ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે તો એમ પણ કહ્યું હતું કે, ‘ફક્ત અનામત લાભો મેળવવા માટે ધર્માંતરણ ‘બંધારણ પર છેતરપિંડી’ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na...

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was...

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr…

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth…

વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth…

4 months ago
જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict …

જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict …

1 year ago
કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો ‘પાવર’ | Key Differ…

કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો ‘પાવર’ | Key Differ…

5 months ago
ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri…

ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News