gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો ‘પાવર’ | Key Differ…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો ‘પાવર’ | Key Differ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં શુક્રવારે (17 ઑક્ટોબર) મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી (Cabinet Minister) અને રાજ્ય મંત્રી(Minister of State – MoS)ના પદની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં 1 નાયબ મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 13 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જોકે, આ તેમના પદો વચ્ચે સત્તા, જવાબદારી અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ મોટો તફાવત હોય છે. સરકારના નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં કેબિનેટ મંત્રીનું પદ સર્વોચ્ચ માનવામાં આવે છે.

કેબિનેટ મંત્રી: ‘કોર કમિટી’ના સભ્ય

કેબિનેટ મંત્રીઓ મંત્રીમંડળની સૌથી ઊંચી કક્ષાના સભ્યો હોય છે. તેમને સંરક્ષણ, નાણાં, ગૃહ, વિદેશ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ

નીતિ નિર્ધારણ: કેબિનેટ મંત્રીઓ સરકારના કોર ગ્રૂપ અથવા કેબિનેટનો ભાગ હોય છે. તેઓ નિયમિતપણે કેબિનેટની બેઠકોમાં ભાગ લે છે અને સરકારના તમામ મોટા નિર્ણયો અને નીતિઓ ઘડવામાં તેમની સીધી ભૂમિકા હોય છે.

જવાબદારી: તેઓ પોતાના મંત્રાલયની કામગીરી અને નીતિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે.

રાજ્ય મંત્રી: બે ભૂમિકામાં કાર્યરત

રાજ્ય મંત્રીઓનું પદ કેબિનેટ મંત્રીના પદ કરતાં નીચું હોય છે અને તેમની ભૂમિકા મુખ્યત્વે બે પ્રકારની હોય છે:

  1. સ્વતંત્ર પ્રભારી (Independent Charge): આ રાજ્ય મંત્રીઓ કોઈ નાના અથવા ઓછા મહત્ત્વના મંત્રાલયના સંપૂર્ણ પ્રભારી હોય છે. જોકે, તેમના મંત્રાલય પર કોઈ કેબિનેટ મંત્રી હોતા નથી. આવા કિસ્સામાં, તેઓ પોતાના વિભાગના સંદર્ભમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે, પરંતુ કેબિનેટની બેઠકમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા નથી (સિવાય કે તેમને આમંત્રણ આપવામાં આવે).
  2. કેબિનેટ મંત્રીના મદદનીશ: આ પ્રકારના રાજ્ય મંત્રીઓ કોઈ ચોક્કસ કેબિનેટ મંત્રી સાથે જોડાયેલા હોય છે અને તેમના મંત્રાલયના ચોક્કસ કાર્યો અથવા વિભાગોમાં કેબિનેટ મંત્રીને મદદ કરે છે. તેમની સત્તા અને જવાબદારીઓ કેબિનેટ મંત્રી દ્વારા સોંપાયેલા કાર્યો પૂરતી મર્યાદિત હોય છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ

મુખ્ય તફાવત: નિર્ણય પ્રક્રિયા

મુખ્ય તફાવત એ છે કે, કેબિનેટ મંત્રીઓ નીતિ ઘડનારી ‘વર્તુળ'(Circle of Decision Makers)ના સભ્ય હોય છે અને દેશ કે રાજ્ય માટેના દરેક મોટા નિર્ણય પર તેમની સીધી સહી હોય છે, જ્યારે રાજ્ય મંત્રીઓ (ખાસ કરીને મદદનીશ) મુખ્યત્વે નીતિઓના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
GUJARAT

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

November 18, 2026
Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’
GUJARAT

Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’

November 18, 2026
Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …
GUJARAT

Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …

November 18, 2026
Next Post
દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની…

દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની...

સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se...

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

1 year ago
અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

1 year ago
અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

11 months ago
એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News