gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Yoga Camp: રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને ‘મેદસ્વીતા મુક્ત’ બનાવવાના અભિયાન પર ભાર મૂકી રહી છે, ત્યારે રાજ્યના જનપ્રતિનિધિઓ જ આ બાબતે ગંભીર ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા MLA ક્વાર્ટરમાં ધારાસભ્યો માટે આયોજિત બે દિવસીય યોગ શિબિરમાં કુલ 181 ધારાસભ્યોમાંથી માત્ર 25 જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા.

‘સ્વસ્થ ગુજરાત’ અભિયાનને મોટો ફટકો

પીએમ મોદીએ વધતી જતી મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાન તરીકે જાહેર કર્યું છે. આ વિઝનને સાકાર કરવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ધારાસભ્યોની પાંખી હાજરીએ આ અભિયાનની સફળતા સામે સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

વિપક્ષની સંપૂર્ણ ગેરહાજરી, સત્તાધારી પક્ષમાં પણ નિરુત્સાહ

આ શિબિરની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, હાજર રહેલા તમામ 25 ધારાસભ્યો માત્ર શાસક પક્ષ ભાજપના જ હતા. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય આ શિબિરમાં જોડાયા નહોતા. ખુદ પોતાના નિવાસસ્થાન (MLA ક્વાર્ટર)ના પ્રાંગણમાં જ કાર્યક્રમ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યોએ હાજર રહેવાનું ટાળ્યું હતું.

‘એક બૂથ, એક યોગ ક્લાસ’નો લક્ષ્યાંક કેવી રીતે થશે પૂર્ણ?

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની આગેવાનીમાં ધારાસભ્યોને સંદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાના મતવિસ્તારમાં ‘એક બૂથ, એક યોગ ક્લાસ’ના અભિગમ સાથે યોગનો વ્યાપ વધારે. સરકારનો હેતુ ગુજરાત વિધાનસભાને ‘યોગમય વિધાનસભા’ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. પરંતુ જ્યારે ધારાસભ્યો પોતે જ શિબિરમાંથી અંતર જાળવી રહ્યા હોય, ત્યારે જનતામાં આ સંદેશ કેવી રીતે પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે.

સરકારના પ્રયાસો છતાં ઉદાસીનતા

વિધાનસભા સત્ર દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના આ ઉમદા પ્રયાસને ધારાસભ્યોએ ગંભીરતાથી લીધો નથી તે સ્પષ્ટ જણાઈ આવે છે. વડાપ્રધાનના ફિટ ઈન્ડિયાના વિઝનને આગળ ધપાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓની આળસ ચર્ચાનો વિષય બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…
GUJARAT

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

March 14, 2026
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…
GUJARAT

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

March 14, 2026
જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…
GUJARAT

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

March 14, 2026
Next Post
ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…’ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news…

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી...' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news...

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve…

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

7 months ago
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

6 months ago
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

12 months ago
રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News