gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને
અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

તંત્ર
આંખ આડા કાન કરીને સમસ્યાનો ઉકેલ નહીં લાવતા વસાહતીઓને ગંદા પાણી વચ્ચે દિવસો પસાર
કરવાની નોબત

ધોળકા – 
ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની
દહેશત સેવાઇ રહી છે. તંત્ર અધિકારીઓ આંખ આડા કાન કરીને સમસ્યાનો ઉકેલ નહીં લાવતા
વસાહતીઓને ગંદા પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે.

ધોળકાના
મેનાબેન ટાવર પાછળ કમુવાડાના જાહેર માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી ગટર ચેમ્બરો ઊભરાય
છે. ગટરના તીવ્રવાસ મારતા દુષિત પાણી રોડ ઉપર ફરી વળે છે. આ મુખ્ય માર્ગ ઉપર રહેતા
શ્રમજીવીઓના ઘરમાં પણ ક્યારેક આ ઊભરાયેલી ગટરોના પાણી ઘુસી જાય છે. અહીં રહેતા
સુખામીયાભાઇએ જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યા બાબતે લાગતાવળગતા તંત્રને આ
વિસ્તારના લોકો ફરિયાદો કરી થાકી ગયા છે.

પાલિકા
તંત્રના અધિકારીઓ ફરિયાદ સામે આંખ આડા કાન કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું
નથી. જેથી કરીને વસાહતીઓને દુર્ગંધ મારતી ગટરોના પાણી વચ્ચે દિવસો પસાર કરવાની
નોબત આવી છે. અત્યારે વરસાદની સીઝનના કારણે વરસાદ ગમે ત્યારે વરસી શકે છે. તે સમયે
પણ ગટરો ઉભરાવવાની ચાલુ રહેશે તો દૂષિત દુર્ગંધ મારતું પાણી રસ્તાઓ પર ફરી વળશે
અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. પાલિકા તંત્ર
પ્રજાલક્ષી માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉભરાતી ગટરોની સમસ્યામાંથી મુક્તિ અપાવે
તેવી અમારી માંગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without …

તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without ...

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca...

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

7 months ago
તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

11 months ago
બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં ફાઇનાન્સ કંપની 3 કર્મી સામે ગુનો | Crime against 3 finance company em…

બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં ફાઇનાન્સ કંપની 3 કર્મી સામે ગુનો | Crime against 3 finance company em…

1 year ago
વડોદરા મ્યુ.કોર્પોરેશને સફાઈ અભિયાન હાથ ધરી તળાવોમાંથી વેલા અને કચરો દૂર કર્યો | Vadodara Corporatio…

વડોદરા મ્યુ.કોર્પોરેશને સફાઈ અભિયાન હાથ ધરી તળાવોમાંથી વેલા અને કચરો દૂર કર્યો | Vadodara Corporatio…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News