gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એક હિટાચી મશીન, ત્રણ ડમ્પર સહિત ૬૦ લાખનો મુદામાલ જપ્ત

સ્થાનિક પોલીસ માત્ર ગેરકાયદેસર રેતી ભરેલા માત્ર વાહનો જપ્ત કરી સંતોષ માનતા
પ્રાંત અધિકારી મેદાને પડયાં

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાં પંથકમાં ગેરકાયદે ખનન રોકવામાં ઉણી ઉતરતા
પ્રાંત અધિકારીએ ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાં દરોડા પાડી ગેરકયાદેસર માટી ખનન
ઝડપાયું છે. તંત્રની ટીમે એક હિટાચી મશીન
, ત્રણ ડમ્પર સહિત
૬૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકામાં બેફામ ખનન સામે તંત્ર હવે મહદ અંશે જાગ્યું હોય તેમ
લાગી રહ્યું છે. એક તરફ સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદેસર રેતી ભરેલા માત્ર વાહનો
જપ્ત કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પ્રાંત અધિકારી દ્વારા
સ્થળ પર જઈ રેઇડ કરી ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું છે.

તાલુકાના ગોપાલગઢ ગામના સીમ વિસ્તારમાં થતા ગેરકાયદેસર માટી અને પથ્થરના
ખનન અંગે પ્રાંત અધિકારી દ્વારા રેઇડ કરી ૦૧ હિટાચી મશીન અને ૦૩ ખનિજ ભરેલા ડમ્પરો
સહિત અંદાજે રૃ.૬૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે છેલ્લા ઘણા સમયથી ચાલતા પથ્થર અને માટીના ખનન
અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા રેઇડ
કરવામાં આવીછે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
GUJARAT

November 14, 2026
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજા…

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
Next Post
નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’નો ઉલ્લેખ | D…

નડિયાદની 'દિનશા પટેલ નસગ કોલેજ'ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં 'મેડમ'નો ઉલ્લેખ | D...

બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in …

બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in ...

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

11 months ago
ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

12 months ago
જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત | Junagadh Heavy…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News