gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેકાના
ભાવે મગફળી ખરીદીમાં અઘરા માપદંડ દર્શાવી ખેડૂતો સાથે કડદો થતો હોવાની ફરીયાદ

ધ્રાંગધા – ધ્રાંગધ્રા તાલુકામાં
ખેડૂતો દ્વારા મોટાપાયે મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો
સાથે મગફળીની ખરીદીમાં છેતરપીંડિ થતી હોવાની ફરિયાદો ઉઠવાતા સ્થાનિક ખેડૂત આગેવાને
મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

ધ્રાંગધ્રા
પંથકમાં મગફળી ખરીદી દરમિયાન ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો ખેડૂત આગેવાન
મહેશભાઈ પટેલે આક્ષેપ લગાવ્યો છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે
ખેડૂતો પૂરા ન પાડી શકે તેવા માપદંડો દર્શાવી ખેડૂતોની મગફળી હલકી ગુણવત્તાની
હોવાનું જણાવવામાં આવે છે. જેના લીધે ખેડૂતોની મગફળી નીચા ભાવે ખરીદી કરી અથવા તો
ગુણવત્તા દર્શાવવાના નામે ખેડૂતો પાસેથી રૃપિયા પડાવવામાં આવે છે. જેથી ખેડૂતો સાથે
છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જેને લઇ ધ્રાંગધ્રા પંથકના
ખેડૂત આગેવાન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મગફળીની ખરીદીમાં ખેડૂતોના માપદંડ હળવા
રાખવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોટાદ માર્કેટિંગ
યાર્ડ ખાતે ખેડૂત પાસેથી ખરીદી કરેલ કપાસમાં કડદો હોવાનું જણાવી વેપારી દ્વારા
નીચા ભાવે કપાસ ખરીદી કરવાનું કૌભાંડ ઝડપાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab...

રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f…

રિશ્તો મેં દરાર...ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f...

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો...17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

1 week ago
ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob…

4 months ago
રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

4 weeks ago
અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News