gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ભાયલી-કેનાલ રોડ પરની નીલાંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાતા લોકોએ રાહતનો…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ભાયલી-કેનાલ રોડ પરની નીલાંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાતા લોકોએ રાહતનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ભાયલી-કેનાલ રોડ પાસે આવેલી નીલાંબર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કિપરાજને આખરે વન વિભાગે પાંજરે પૂર્યો છે. વિસ્તારમાં છ લોકોને બચકા ભરનાર આ તોફાની કપિરાજના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.

સોસાયટીના રહીશો કપિરાજના વધતા ત્રાસથી પરેશાન થઈ ગયા હતા. વાંદરાએ પહેલા ત્રણથી ચાર લોકોને બચકા ભર્યા હતા અને બાદમાં તેને પકડવા માટે પાંજરું ગોઠવ્યું ત્યારે વધુ ત્રણ લોકોને બચકા ભર્યા હતા. ત્રાસ એટલો વધ્યો હતો કે, લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરતા હતા. સ્થાનિકોની ફરિયાદ બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. ચાર ક્લાકની સતત મહેનત પછી ટીમે વાંદરાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. કપિરાજ પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હવે વાંદરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને યોગ્ય કુદરતી રહેઠાણ ધરાવતા વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી …

ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી ...

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

કાર પર 'સાંસદ' લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત...

વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા…

વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

10 months ago
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c…

1 year ago
બોટાદમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનુ વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી | Strict action against people se…

4 months ago
ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents’ uproar over basic amenities in Gajar…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News