gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in Business
0 0
0
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Journalist Ravi Nayak Case: અમેરિકાના જાણીતા અખબાર ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં અદાણી ગ્રૂપમાં ભારત સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા 3.9 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર લખનાર પત્રકાર રવિ નાયરે કોઈ પણ નક્કર આધાર-પુરાવા વિના આ અહેવાલ મૂક્યો હોવાની સ્પષ્ટતા LIC(ભારતીય જીવન વીમા નિગમ) દ્વારા કરવામાં આવી છે. LICના જણાવ્યા મુજબ  રવિ નાયરે પોતાના અહેવાલમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોને આધાર બનાવ્યા હતા. આ ભ્રામક સમાચારને કારણે અદાણી ગ્રૂપની શાખને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેથી રવિ નાયર વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પત્રકારે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ

નવરંગપુરા સ્થિત અદાણી હાઉસના ડેપ્યુટી જનરલ મેનેજરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓક્ટોબરના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના ઈ-પેપરમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર અને જીવન વીમા નિગમ (LIC) અદાણી ગ્રૂપની કંપનીઓમાં જાહેર ભંડોળમાંથી આશરે 3.9 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. આ અહેવાલમાં ચોક્કસ દસ્તાવેજોનો હવાલો આપીને રોકાણની શરતો, બોન્ડ રેટિંગ અને આંતરિક મંજૂરીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ખુલાસો માંગ્યો પણ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો

આ આર્ટિકલ દિલ્હીના દ્વારકા સેક્ટર-2માં આવેલા આશા દીપ એપાર્ટમેન્ટમાં રહેતા રવિ નાયર દ્વારા લખવામાં આવ્યો હતો. આ અહેવાલ સામે આવતા જ LICએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર તદ્દન ખોટા છે અને LIC પોતાના તમામ રોકાણો નિયમોનુસાર જ કરે છે. એલઆઈસીની આ સ્પષ્ટતાના જવાબમાં રવિ નાયરે સોશિયલ મીડિયા પર કેટલાક બનાવટી દસ્તાવેજોના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા હતા. બીજી તરફ, અદાણી ગ્રૂપે જ્યારે આ બાબતે પત્રકાર પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો: જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર ગંભીર આરોપ

ખોટા સમાચાર ફેલાવવા મામલે ફરિયાદ

ખોટા અને ભ્રામક સમાચારને કારણે અદાણી ગ્રૂપ અને LICની પ્રતિષ્ઠાને નુકસાન થવાની સાથે રોકાણકારોના હિતોને પણ અસર પહોંચી હતી. આથી, LIC દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)માં સત્તાવાર ડિસ્ક્લોઝર મોકલીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અદાણી ગ્રૂપમાં રોકાણના સમાચાર તદ્દન પાયાવિહોણા છે. આમ, અદાણી ગ્રૂપ અને LIC અંગે ખોટા સમાચાર ફેલાવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે રવિ નાયર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…

ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm...

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા…

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા...

અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી | Ahmedabad New…

અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી | Ahmedabad New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

2 months ago
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

9 months ago
અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

2 months ago
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ…, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોં…

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ…, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોં…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News