gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નંદેસરીમાં જૂની અદાવતને કારણે ઘરમાં ઘૂસીને એક યુવક ઉપર ધારિયા,પાઇપ અને લાકડી વડે હિચકારો હુમલો થતાં ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. પોલીસે હુમલો કરનાર ભાજપના વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ(હાલ કોંગ્રેસ)અને તેના ચાર સાગરીતો સામે ગુનો નોંધ્યો છે.

નંદેસરીના શિવાજીનગર ફળિયામાં રહેતા ૬૮ વર્ષીય રેખાબેન સિંધાએ પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર રાજવીરસિંહ સિંધાની પત્ની અરૃણા ત્રણ વર્ષથી પિયર ચાલી ગઇ છે  અને તેમના કેસ પણ ચાલી રહ્યા છે.જેથી ગઇકાલે કોર્ટમાં તારીખ હોવાથી મારો પુત્ર રાજવીર કોર્ટમાં ગયો હતો.રાજવીરે મને કહ્યું હતું કે,રાજેન્દ્ર લાલા સાથે કોર્ટમાં ઝઘડો થયો હતો.

સાંજે પોણાપાંચેક વાગે ઘેર આવીને રાજવીર આરામ કરતો હતો ત્યારે અચાનક રાજેન્દ્ર ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ,ઠાકોર ઉર્ફે યુસુફ રતનસિંહ પરમાર(રૃપાપુરા), બાબુ સુનિલભાઇ પટેલ,હર્ષવર્ધન સુરેશભાઇ ગોહિલ અને એક દાઢીવાળો યુવક ધારિયું, પાઇપ અને દંડા જેવા સાધનો સાથે ધસી આવ્યા હતા.

આ વખતે રાજેન્દ્ર ગોહિલે મારા પુત્રના માથા અને છાતીમાં પાઇપના ફટકા માર્યા હતા.જ્યારે,દાઢીવાળા યુવકે ધારિયાના હાથા વડે આડેધડ ફટકા માર્યા હતા.અન્ય હુમલાખોરોએ દંડા વડે આખા શરીરે ફટકા માર્યા હતા.મેં બૂમરાણ મચાવતાં હુમલાખોરો ભાગી ગયા હતા.ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવાતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.નંદેસરી પોલીસના પીઆઇ બીડી જાડેજાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા તા.પં.ની સભામાં ગેરહાજર રહેતાં રાજેન્દ્રએ ઉપપ્રમુખ પદ ગુમાવ્યું હતું

વડોદરા તાલુકા પંચાયતના ભાજપના  પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે ભાજપ છોડતાં કોંગ્રેસે ટિકિટ આપી હતી,પરંતુ તેઓ પેટાચૂંટણીમાં હાર્યા હતા.

પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલના પુત્ર રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાતા તેમને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવાયા હતા.પરંતુ ત્રણ સભામાં સતત ગેરહાજર રહેતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે સભ્ય પદ ગુમાવ્યું હતું.

ત્યારબાદ ગયા વર્ષે નંદેસરીની બેઠક પર પેટાચૂંટણી થઇ હતી.જેમાં ભાજપને છોડી રાજેન્દ્રસિંહે કોંગ્રેસનો હાથ પકડતાં તેમને ટિકિટ આપવામાં આવી હતી.પરંતુ રાજેન્દ્રસિંહનો પરાજય થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ...

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

3 months ago
મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

10 months ago
શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું | Gro…

શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું | Gro…

1 year ago
GSTમાં સુધારાના કારણે ભારતના અર્થતંત્રને થશે રૂ.20 લાખ કરોડનો ફાયદો: સરકારનો દાવો | government claim…

GSTમાં સુધારાના કારણે ભારતના અર્થતંત્રને થશે રૂ.20 લાખ કરોડનો ફાયદો: સરકારનો દાવો | government claim…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News