gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

G METRO NEWS by G METRO NEWS
August 4, 2026
in GUJARAT
0 0
0
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટણ: સંજીવ રાજપૂત, એબીએનએસ: દલિત અધિકાર સંઘ ગુજરાતના આધ્ય સ્થાપક દિવંગત શ્રી ફકીરભાઈ વાઘેલાના સુપુત્ર અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી/અધ્યક્ષ જીતેશભાઈ ફકીરભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે પાટણની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. તેમણે અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાના મંદિરે શીશ નમાવી દર્શન કર્યા હતા.

વીર મેઘમાયા મંદિર ખાતે પધારેલ ​વાઘેલા પરિવારના આ આગમન પ્રસંગે પાટણ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ ભાઈ સોની તેમજ પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ નરેશભાઈ પરમાર, કોર્પોરેટર શ્રીમતિ મીના બેન સોલંકી, શ્રીમતી સાધના બેન પરમાર, સહિત ના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ વીર મેઘમાયા મંદિર ખાતે વાઘેલા પરિવારનું શાલ ઓઢાડી, ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જીતેશભાઈ વાઘેલાએ પોતાના પાટણ પ્રવાસની શરૂઆત શહેરના લીલી વાડી વિસ્તારમાં આવેલી સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની પ્રતિમાને ફુલહાર પહેરાવીને કરી હતી. ત્યારબાદ વીર મેઘમાયા મંદિરના દર્શન કરી તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના જાણીતા દલિત નેતા અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન ડૉ. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અથાગ પ્રયત્નો તથા રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે આ આસ્થા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે, જે દલિત સમાજના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરે છે.”

વીર મેઘમાયા મંદિર ખાતે પૂજન-અર્ચન કર્યા બાદ જીતેશભાઈ વાઘેલાએ પરિવાર સાથે પાટણના નગરદેવી શ્રી મહાકાળી મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ તેમણે પાટણના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક વારસા સમાન રાણકી વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને જગવિખ્યાત ‘પાટણના પટોળા’ના કારીગરી વણાટકામને નિહાળીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

Next Post
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ - અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ "શ્રી શ્યામ તું હી સહારા"નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

6 months ago
10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

9 months ago
વિધર્મીને મકાન વેચાણ મામલે મારામારી, ત્રણની અટકાયત | Fight over sale of house to heretic three arres…

2 months ago
કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News