gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ | …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાળકોના હિતમાં તૂટેલા સાધનો દૂર કરી નવા, આધુનિક મનોરંજનના સાધનો સ્થાપિત કરી મનોરંજનની સુવિધા માટે માંગ 

– બાળ મનોરંજન બાગમાં બાળકોની રમતગમતના તમામ સાધનો છેલ્લા પાંચ વર્ષથી બિનઉપયોગી, તૂટેલી હાલતમાં હોવાથી શહેરીજનોમાં રોષ

નડિયાદ : નડિયાદ શહેરની મધ્યમાં આવેલા ખેતા તળાવમાં તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨ કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં તળાવની બાજુમાં આવેલા બાળ મનોરંજન બાગમાં રમતગમતના તમામ સાધનો છેલ્લા પાંચેક વર્ષથી બિનઉપયોગી અને તૂટેલી હાલતમાં પડયા હોવાથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. જેથી શહેરના બાળકોને મનોરંજનની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. 

નડિયાદ શહેરની મધ્યમાં આવેલું ખેતા તળાવ શહેરની એક ઓળખ સમાન છે. શહેરભરમાંથી લોકો પોતાના બાળકોને લઈને અહીં આવે છે, કે જેથી બાળકો બાગ-બગીચામાં રમી શકે અને મનોરંજન માણી શકે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેતા તળાવની બાજુમાં આવેલા બાળ મનોરંજન વિભાગની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બાળકો માટેના તમામ સંસાધનો લપસણી, હિંચકા, સી-સો અને નાની રાઈડ્સ સહિતના તમામ સાધનો તૂટી ગયા છે અથવા તો જર્જરિત થઈ ગયા જે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. 

મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ તળાવનું રૂપિયા ૨ કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું હતું, ત્યારે આટલો મોટો ખર્ચ કરવા છતાં બગીચામાં બાળકો માટે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવી નથી કે જૂના સાધનોનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. બાળકોના મનોરંજન માટેના સ્થળે જ રમવાના સાધનો ન હોવાથી બાળકો અને તેમના વાલીઓમાં નિરાશા ફેલાઈ છે. છેલ્લા પાંચેક વર્ષથી આ જ પરિસ્થિતિ પ્રવર્તી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોના હિતમાં તૂટેલા તમામ સાધનો દૂર કરીને નવા અને આધુનિક મનોરંજનના સાધનો સ્થાપિત કરી શહેરના બાળકોને મનોરંજનની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેની શહેરીજનોમાં પ્રબળ માંગણી ઉઠી છે. 

નવા પ્રોજેક્ટમાં કામગીરી કરાશે : મનપા ડે. કમિશનર 

આ સમગ્ર મામલે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, જર્જરીત થયેલા સાધનો અત્યંત જૂના છે. આગામી સમયમાં હેરીટેજ તરીકે જ્યારે ડેવલોપમેન્ટનો પ્લાન થશે, તેમાં આ કામગીરીનો સમાવેશ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …
GUJARAT

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

April 1, 2026
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…
GUJARAT

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

April 1, 2026
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…
GUJARAT

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

April 1, 2026
Next Post
હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d…

હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d...

ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર કસાશે સકંજો, સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે

ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર કસાશે સકંજો, સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned …

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

1 month ago
છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

8 months ago
ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

6 months ago
આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ | Fire breaks out in l…

આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ | Fire breaks out in l…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News