gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રીજી હોલ ખાતેથી 10 દિવસ અગાઉ ચોરી થઈ હતી

– ટાઉન પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ખેડા એલસીબીએ ઉકેલ્યો, 48 હજારની મત્તા જપ્ત

નડિયાદ : નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાંથી કોમર્શિયલ રાંધણ ગેસની બોટલોની ચોરી થઈ હતી. ખેડા એલસીબીએ ચોરી થયેલા ગેસની બોટલ નંગ ૧૬ સાથે આરોપીને ઝડપી પાડી નડિયાદ ટાઉનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

ખેડા એલ.સી.બી.ની ટીમ નડિયાદ ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આરટીઓ ગરનાળા પાસે આવતા બાતમી મળી હતી કે, સાગરભાઇ કાળીદાસ ધોબી (રહે, નડિયાદ, સાથ બજાર, પોલીસ ચોકીની પાછળ ગોરનો ખાચો, વહેરાઈ માતાના મંદિર પાસે)એ તેના રહેણાંક મકાનમાં કોમર્શિયલ ગેસની બોટલો સંતાડી રાખેલી છે, જે ચોરીની હોવાની શંકા છે અને હાલમાં આ શખ્સ તેના ઘરે હાજર છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા એક શખ્સ હાજર હતો, તેની પૂછપરછ કરતા સાગરભાઈ કાળીદાસ ધોબી (રહે, નડીયાદ, સાથ બજાર પોલીસ ચોકીની પાછળ, માતાના મંદિર પાસે, તા નડિયાદ) હોવાની ઓળખ આપી હતી. તેના ઘરની બાજુના છાપરામાં બેટરીના અજવાળે તપાસ કરતા ખુણામાં અલગ અલગ કોમર્શિયલ ગેસની બોટલો સંતાડી રાખેલી હોવાથી તેના ચોપડી કાગળો માગતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ કોમર્શિયલ રાંધણગેસની બોટલો નંગ-૧૬ કિંમત રૂ.૪૮,૦૦૦ના મુદ્દામાલ બાબતે આ શખ્સની પુછપરછ કરતા ભારત ગેસના કોમર્શિયલ રાંધણ ગેસની બોટલો પીજ ભાગોળ ખાતે આવેલ શ્રીજી હોલ ખાતેથી દસેક દિવસ અગાઉ ગોડાઉન ખુલ્લુ હોવાથી તે સમયે ચોરીછુપીથી ગેસની બોટલોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે રાંધણ ગેસની બોટલો સાથે આ શખ્સની અટક કરી હતી. આ કોમર્શિયલ રાંધણગેસની બોટલો બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…
GUJARAT

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

March 21, 2026
જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…
GUJARAT

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

March 21, 2026
જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…
GUJARAT

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

March 21, 2026
Next Post
ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…

ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B...

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider ...

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

12 months ago
જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

7 months ago
સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee…

સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee…

6 months ago
વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News