gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની કંજરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ગામથી દૂરની શાળામાં ખસેડાતા આક્રોશ | Outrage as students of…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
નડિયાદની કંજરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ગામથી દૂરની શાળામાં ખસેડાતા આક્રોશ | Outrage as students of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 18 જેટલા ઓરડાઓ જર્જરિત જાહેર કરાતા 

– સ્કૂલે જતા બાળકોને શ્વાન, વાનર, રખડતા ઢોરના હુમલાનો ભય : ગામની નજીકના મકાનમાં ભણાવવા માંગ

નડિયાદ : નડિયાદ તાલુકાના કંજરી ગામની પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરિત જાહેર કરાતા શાળાને ગામથી દૂર ઇન્દિરા નગરીની શાળામાં શિફ્ટ કરવામાં આવી છે. ત્યારે શાળામાં જતા બાળકોને રસ્તામાં રખડતા પશુઓના હુમલાનો ભય છે. પરિણામે વાગીઓમાં સ્કૂલને છેવાડાના સ્થળે ખસેડવા સામે આક્રોશ ફેલાયો છે. 

નડિયાદ તાલુકાના કંજરી ગામમાં વર્ષો જૂની પ્રાથમિક શાળા આવેલી છે. પ્રાથમિક શાળાના ૧૮ જેટલા ઓરડાઓ વિદ્યાર્થીઓને બેસાડવા યોગ્ય ના હોવાથી જર્જરિત હાલતમાં હોવાનું જાહેર કરાયું છે. પરંતુ આ ઓરડાઓ નવા બનાવવા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આખી શાળાને ગામની બહાર દૂરના અંતરે આવેલી ઇન્દિરા નગરીની શાળામાં શિફ્ટ કરવામાં આવી છે. પરિણામે ધોરણ ૧થી ૮ ના બાળકોને આવવા જવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. શાળામાં જતા બાળકોને રસ્તામાં શ્વાન, વાનર તેમજ રખડતા પશુઓનું જોખમ રહેલું છે.

 જેથી ગામની પ્રાથમિક શાળાને ગામની છેવાડે આવેલી સ્કૂલમાં ખસેડવામાં આવતા કેટલાક વાલીઓ નાના બાળકોને શાળામાં મોકલવાનું ટાળી રહ્યા છે. શાળાને ગામની બહાર શિફ્ટ કરવાના બદલે ગામની નજીકમાં જ આવેલા સ્થળે ખસેડવા વાલીઓમાં માંગણી ઉઠી છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને આ ગામની નજીક આવેલા મકાનમાં શાળા શિફ્ટ કરવા રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C...

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S...

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…

7 months ago
રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

1 year ago
હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

4 weeks ago
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News