gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત | Ekkewe sáráfé ra pwisin nieló pwisin iir ren …

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત | Ekkewe sáráfé ra pwisin nieló pwisin iir ren …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારનરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત 1 - image

નરોડામાં અગમ્ય કારણોસર સાણંદના યુવકે હરિદર્શન ચોકડી પાસે સેલ્બી હોસ્પિટલ નજીક આવેલા આર્શિવાદ   એવન્યું નામના કોમ્પલેક્ષના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો, ચોંકવનારી બાબત તો એ છે કે યુવક ધાબાની પાળી ઉપર બેઠેલો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિડિયો બનાવ્યો હતો પરંતુ પોલીસ કે ફાયર બ્રિગેડને જાણ કરીને બચાવવા પ્રયાસ કર્યો  ન હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ કરતો પ્રાથમિક તપાસમાં યુવક ઉબેર ચલાવતો હતો. જો કે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

ધાબાની પાળી ઉપર યુવકે બેઠેલો હતો ત્યારે લોકોએ વિડિયો બનાવ્યો પણ બચાવવાનો પ્રયાસ ના કર્યો ઃ નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી

સાણંદમાં રહેતા  યુવક ગઇકાલે રાતે કાર ક્યાંક મૂકીને ચાલતા ચાલતા નરોડામાં હરિદર્શન ચોકડી નજીક શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા આશવાદ એવન્યું નામના કોમ્પલેક્ષમાં આવ્યો હતો. ત્યારબાદ ધાબા પર ચઢી ગયો હતો અને કોઇક અગમ્ય કારણોસર અચાનક જ રાતે ૧૧.૨૫ કલાકે ધાબા ઉપરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. 

ચોંકાવનારી બાબત એ છે કે માનવતા મરી પરવારી હોય તેમ યુવક ધાબાની પાળી ઉપર બેેઠેલો હતો તે સમયે લોકોએ તેનો વિડિયા બનાવ્યો હતો.  આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ.કોટડિયાના જણાવ્યા મુજબ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી તેની પાસેથી કોઇ ચિઠ્ઠી પણ મળી નથી. નરોડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત મોત નાંેધીને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
૫૫ લાખ રૃપિયાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ | Accused gets one year in jail in Rs 55 l…

૫૫ લાખ રૃપિયાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ | Accused gets one year in jail in Rs 55 l...

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked ...

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એકાએક રાજીનામું : આરોગ્ય અગ્રતા ક્રમે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

6 months ago
જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

1 week ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

4 months ago
ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News