gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

4 ઈસમે યુવાનની બાઈક પર કાર ચડાવી દેવાનો બનાવ હત્યામાં પરિણમ્યો | 4 Year Old Man Bike Crashed Into Ca…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
4 ઈસમે યુવાનની બાઈક પર કાર ચડાવી દેવાનો બનાવ હત્યામાં પરિણમ્યો | 4 Year Old Man Bike Crashed Into Ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નારી ચોકડી દસ નાળા પાસે સમાધાન માટે બોલાવ્યા હતા

– એક વર્ષ પહેલા થયેલી બોલા ચાલીની દાજ રાખી મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો

ભાવનગર : એક વર્ષ પહેલા થયેલી બોલાચાલીની દાજ રાખી ચાર ઈસમે નારી ચોકડી દસ નાળા પાસે યુવાન અને તેના મિત્રોને બોલાવી બાઈક લઈને આવેલા મિત્રો સાથે મારી નાખવાના ઇરાદે કાર અથડાવી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં યુવાનનું મોત થતા બનાવવા હત્યામાં પરિણમ્યો છે.

શહેરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા અશોકભાઈ ભુપતભાઈ મકવાણાના કુટુંબી મામાના દીકરા હાદક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયાને એક વર્ષ પહેલા દિનેશ રમણભાઈ ગોહેલ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી દિનેશ રમણભાઈ ગોહેલ, યોગેશ પોપટભાઈ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજયએ અગાઉથી પ્લાન બનાવી અશોકભાઈ અને હાદક ઉર્ફે ટિન્ચો તથા મિત્ર અબોટી સહિતના મિત્રોને દસનાળા સમાધાન માટે બોલાવ્યા હતા. મિત્રો નાળા પાસે બાઈક લઈને પહોંચ્યા ત્યારે ચારેય ઈસમે ઉભા રહો, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી, આપી ગાળો આપતા સમાધાન માટે ગયેલા મિત્રો ડરી ગયા હતા. તમામ મિત્રો મોટર સાયકલમાં નારી ચોકડી તરફ ભાગવા જતા દિનેશે તેની કાર નંબર જીજે-૦૪-ઇએ-૨૧૪૨ બાઈકની પાછળ ચલાવી હાર્દીકને મારી નાખવાના ઈરાદે તેની મોટરસાયકલ સાથે પાછળથી જોરદાર ટક્કર મારી હાર્દિકને પછાડી દેતા માથામાં ગંભીર જીવલેણ ઇજા પહોંચી હતી. હાદકની પાછળ બેઠેલ અજય જાદવને જમણા હાથે ઈજા કરી હતી. વિશાલ મકાવાણા, વિશાલ ભલીયા, દેવેન્દ્રસિંહ રાઠોડ, અબોટી તથા શક્તિના મોટર સાયકલો સાથે પાછળથી ટક્કર મારી તમામને સમાન્ય ઈજાઓ પહોંચાડી હતી અને તમામને મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ગંભીર ઈજા પામેલ હાદક અશોકભાઈ કુકડીયા (ઉ.વ.૧૯) ને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ બનાવ અંગે વરતેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
નડિયાદ મનપામાં ગુપ્ત બેઠક મામલે સફાઈ કામદારો વચ્ચે મારામારી | Scavenger fights break out in Nadiad M…

નડિયાદ મનપામાં ગુપ્ત બેઠક મામલે સફાઈ કામદારો વચ્ચે મારામારી | Scavenger fights break out in Nadiad M...

ગેડીથી પરનાળાને જોડતાં ક્રોઝવેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં હાશકારો | Cheers as repair work on crosswa…

ગેડીથી પરનાળાને જોડતાં ક્રોઝવેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં હાશકારો | Cheers as repair work on crosswa...

ચાણોદ-દરિયાપુરાના માર્ગ પર કાદવ કીચડ અને ઝાડી ઝાખરાથી વાહન ચાલકો પરેશાન | Drivers troubled by mud an…

ચાણોદ-દરિયાપુરાના માર્ગ પર કાદવ કીચડ અને ઝાડી ઝાખરાથી વાહન ચાલકો પરેશાન | Drivers troubled by mud an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

10 months ago
સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

7 months ago
પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

1 year ago
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News