gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે ભારે તોફાની બની હતી. વિકાસના કામોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી આડખીલીને મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અધિકારીઓનો રીતસરનો ઉધડો લેતા બેઠકમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો હતો.

“શું તમે આદિવાસી વિરોધી છો?” – મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા વન વિભાગના (DFO) અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે: “ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વિચિત્ર પ્રકારના પ્રાણીઓ છે, જેઓ વિકાસના કામોમાં બહાના કાઢીને અડચણો ઉભી કરે છે.” સાંસદે અધિકારીઓને ‘ક્રેક મગજના’ ગણાવી સવાલ કર્યો હતો કે, “શું તમે લોકો આદિવાસી વિરોધી છો?”ન્યાયની માંગ કરતા તેમણે ઉમેર્યું કે, જંગલ વિસ્તારના રસ્તાઓ અટકાવી દેવાયા છે, તો પછી વિકાસ કઈ રીતે કરવો?

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ 'વિચિત્ર પ્રાણી' અને 'ક્રેક મગજના' છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિફર્યા 2 - image

PM મોદીએ ખાતમુહૂર્ત કરેલા 29 કરોડના કામો અટવાયા

સાંસદે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના જે રસ્તાઓ મંજૂર થયા છે, તેનું ઈ-ભૂમિપૂજન સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. છતાં વન વિભાગે આ કામો અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરના સાધનો પણ જપ્ત કરી લીધા છે.

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ 'વિચિત્ર પ્રાણી' અને 'ક્રેક મગજના' છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિફર્યા 3 - image

આપ (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સૂર પુરાવ્યો

સાંસદની સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે: નર્મદા અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓને પ્રજાના કામમાં રસ નથી, તેઓ માત્ર ટાઈમપાસ કરે છે.સંકલન સમિતિમાં માત્ર ‘થઈ જશે, થઈ જશે’ કહીને કોરમ પૂરું કરવામાં આવે છે. વન વિભાગના અધિકારીઓ ‘માઈ-બાપ’ હોય તેવું વર્તન કરે છે. જો તેમની આદિવાસી વિરોધી માનસિકતા નહીં બદલાય તો અમે તેમની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છીએ. આ બેઠકે સાબિત કરી દીધું છે કે નર્મદા જિલ્લામાં શાસક પક્ષ અને વિપક્ષ બંને વિકાસના મુદ્દે અધિકારીશાહી સામે એકજૂથ થઈ લડવાના મૂડમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…

નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda...

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રી…

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો પ્રારંભ, શાસ્ત્રી...

તૈયારી વગર સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે? આ 5 સરળ સ્ટેપ્સથી લોકોનું ધ્યાન ખેંચો | how to speak on stage without preparation public speaking tips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…

1 month ago
વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…

વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…

2 months ago
ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

7 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News