gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર દ્વારા “માતૃ પિતૃ વંદના કાર્યક્રમ” ઉજવાયો.

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર દ્વારા “માતૃ પિતૃ વંદના કાર્યક્રમ” ઉજવાયો.
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાધનપુર, એ આર. એબીએનએસ: નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર ખાતે આયોજિત “માતૃ પિતૃ વંદના કાર્યક્રમ” એક એવા પવિત્ર પ્રસંગરૂપે ઉજવાયો, જે માતા-પિતા સંમાન, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ કાર્યક્રમ માત્ર એક શાળાનો ઇવેન્ટ નથી, પણ સમાજના પાયા સમાન પરિવારમાં બંધાયેલા સંબંધોને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ છે.

આજની દોડધામ ભરેલી જિંદગીમાં જ્યાં બાળકો અને માતા-પિતાની વચ્ચેનો સમય અને સંબંધ ધીમે ધીમે ફીકા પડી રહ્યો છે, ત્યાં આવા કાર્યક્રમો સંબંધોની ઉર્જા ફરીથી પ્રગટાવે છે. “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” જેવી સંસ્કૃતિનું પુનર્જાગરણ થાય એ મુખ્ય હેતુ છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આદર સહિત પૂજા કરી, તેઓ માટે પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે શાળાના શાસ્ત્રી મનુભાઈ જોશી, સંચાલક જયરાજસિંહ નાડોદા, આચાર્ય કલ્પેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શિક્ષકવૃંદે ઉપસ્થિત રહી બાળકોથી માંડી વાલીઓ સુધીના હ્રદયોને સ્પર્શ કર્યો.વાલીઓએ પણ આ અનોખી પહેલને ખૂબ વખાણી અને શાળાના અભિનંદનપાત્ર કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રેરણાત્મક ઉદ્દેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ વિશે શાળાના શાસ્ત્રી મનુભાઈ જોશીએ જણાવ્યું કે, “આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર અને પરિવાર પ્રત્યેનું માન-મર્યાદા ભાવ વિકસે છે.” શાળાના આચાર્ય કલ્પેશભાઈ સોલંકી, સંચાલક જયરાજસિંહ નાડોદા તેમજ સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રયત્નો કર્યા હતા.

વાલીઓએ પણ શાળાની આ અનોખી પહેલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, “આજના સમયની આવશ્યકતા એવા કાર્યક્રમો છે.જે બાળકોમાં સંસ્કારનું સિંચન કરે.” આવી ઘટનાઓ સમાજને મૂલ્ય આધારિત શિક્ષણ તરફ વાળે છે અને બાળકના સર્વાંગી વિકાસ માટે પાયો તૈયાર કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામનગરમાં પાંચહાટડી વિસ્તારમાં બે માળનું એક જર્જરીત મકાન જોખમી હોવાથી એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું | Es…

જામનગરમાં પાંચહાટડી વિસ્તારમાં બે માળનું એક જર્જરીત મકાન જોખમી હોવાથી એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું | Es...

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત | The bridge over the Vatrak river near Waghawat i…

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત | The bridge over the Vatrak river near Waghawat i...

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર | Gambhira…

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર | Gambhira...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી, દિશા સાલિયાન આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ | aditya …

આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી, દિશા સાલિયાન આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ | aditya …

1 year ago
‘…કોઈ મહેરબાની નથી કરી’, કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં? | Uma Bharti Lashes Out at BJP …

‘…કોઈ મહેરબાની નથી કરી’, કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં? | Uma Bharti Lashes Out at BJP …

1 year ago
વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest…

વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest…

11 months ago
નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News