gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિએ ‘જેઠાલાલ’ પહોંચ્યા ગઢડા, ખેલૈયાઓને કહ્યું – વ્યસનથી દૂર રહો અને માતા-પિતાનું સન્માન કરો | …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિએ ‘જેઠાલાલ’ પહોંચ્યા ગઢડા, ખેલૈયાઓને કહ્યું – વ્યસનથી દૂર રહો અને માતા-પિતાનું સન્માન કરો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: ગુજરાતમાં નવરાત્રિના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ યોજાતા મહોત્સવોમાં જાણીતા કલાકારો હાજરી આપી રહ્યા છે, ત્યારે ગઢડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય કલાકાર દિલીપ જોષી (જેઠાલાલ)એ વિશેષ હાજરી આપી હતી. ‘જેઠાલાલ’ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગઢડાના રેલવે ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના, ક્ષત્રિયાણીઓ જીપ અને બાઈક પર સવાર થઈને તલવાર રાસ રમી

આયોજકોએ ફૂલહારથી સન્માન

નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા લોકપ્રિય કલાકાર દિલીપ જોષીનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેઠાલાલની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

“મા-બાપના પગે લાગો” – ‘જેઠાલાલ’ની અપીલ

આ પ્રસંગે દિલીપ જોષીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી અને યુવાનોને ખાસ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું, ‘દરેક યુવાને વ્યસનથી દૂર રહેવું જોઈએ. ગુજરાતમાં બીજું નહીં પણ પાન-માવાનું વ્યસન ઘર કરી ગયું છે. તો આપણે તેનાથી દૂર રહેવું જોઈએ.’

આ પણ વાંચોઃ કોણ કહે છે સિંહના ટોળા ન હોય… આ વીડિયોએ ખોટી પાડી કહેવત, 14 સિંહોની એકસાથે લટાર

તેમણે સિરિયલના સંદર્ભમાં ઉદાહરણ આપતા કહ્યું કે, ‘જેમ જેઠાલાલ તેના પિતા ચંપકલાલના પગે પડે છે, તેમ આપણે ગમે તેટલા મોટા કે સફળ હોઈએ, પરંતુ આપણા માતા-પિતાના પગે લાગવું જોઈએ અને તેમના આશિર્વાદ લેવા જોઈએ. કારણ કે, આપણા મા-બાપ છે તો આપણે છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…
GUJARAT

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

February 14, 2026
Next Post
તરસાલીના બંધ મકાનમાંથી નવ તોલાના દાગીના અને રોકડા 1 લાખની ચોરી | Nine tolas of jewellery and Rs 1 la…

તરસાલીના બંધ મકાનમાંથી નવ તોલાના દાગીના અને રોકડા 1 લાખની ચોરી | Nine tolas of jewellery and Rs 1 la...

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio...

વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે |…

વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

3 months ago
મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

5 months ago
ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecas…

ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecas…

6 months ago
ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News