gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં માણકોલ ગામમાં 70 વર્ષથી રંગભૂમિની નાટ્ય પરંપરા, અહીં ગરબા નથી રમાતા | Mankol village has…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં માણકોલ ગામમાં 70 વર્ષથી રંગભૂમિની નાટ્ય પરંપરા, અહીં ગરબા નથી રમાતા | Mankol village has…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: નવરાત્રિ રાતો ડિજિટલ બનીને શહેરના રસ્તાઓને હેવી ડેસિબલથી ધમરોળી રહી છે, ત્યારે સાણંદ પાસે આવેલા નાનકડા એવા માણકોલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંજ પડતા જ ગામના દરેક સભ્યો પોત-પોતાના પાથરણા લઈને ગામના ચોરે ભેગા થાય છે અને જુનવાણી નાટકો અને તેના સંગીતની અદભુત હાસ્યસભર મજા લે છે. એક ‘દિવસ વીર માંગડાવાળો’ તો બીજા દિવસે ‘ભક્ત પ્રહલાદ’ કે પછી ‘એમ ખમ્મા મારા વીરા’ જેવા નાટકો આજના મોબાઇલ યુગમાં અહીંના બાળકો અને મહિલાઓ સહિત પરિવારો માટે એક વરદાનરૂપ પ્રવૃત્તિ છે. 

70 વર્ષથી ચાલે છે આ પરંપરા

માણકોલ ગામમાં નવરાત્રિના ચોથાથી લઈને નવમા નવરાત્રિ સુધી ચાલતી પાંચ નાટકોની પરંપરા 70 વર્ષથી ચાલે છે. આખા જિલ્લામાં દરેક ગામો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાય છે ત્યારે માણકોલ ગામમાં રંગભૂમિનો રંગ ચડે છે. 

અહીં દર વર્ષે 9 મીર પરિવારના કલાકારો આવીને ગામના યુવકો સાથે મળીને રિહર્સલ સાથે ચોથાથી નવમાં નોરતા સુધી પાંચ નાટકો રજૂ કરે છે.

આ અંગે વર્ષો જૂની આ પરંપરા સાથે જોડાયેલા અબ્બાસ ભાઈ કાસમભાઇ મીરે જણાવ્યું કે, અમે લોકો ઘણા વર્ષોથી માણકોલ ગામ સાથે સંકળાયેલા છીએ.  ભવાઈના કલાકારો સાથે ગામના યુવાનો જોડાઈને અહીં વીર માંગડાવાળો. રાણકદેવી, પુત્રએ લજવ્યા પારણા, ખમ્મા મારા વીર અને ભક્ત પ્રહલાદ જેવા નાટકો અમારા ગામની રોનક છે. અમારી પાસે પૌરાણિક રંગભૂમિની કંપની અનુસાર એક પેટી માસ્તર છે જે પ્રાચીન રીતે પગથી ચાલતું હાર્મોનિયમ જ વગાડે છે. આ જ મંડળીના અન્ય એક કલાકાર સુરેશભાઇ મીરે જણાવ્યું કે, હું ખાસ સ્ત્રીનું પાત્ર ભજવવા માટે  કટોસણથી આવું છું.

 લોકો અનાજનું દાન કરે છે

ગામના અગ્રણી કિસ્મતભાઈ ગોહિલે જણાવ્યું કે, અહીં નિયમિત રીતે દર નવરાત્રિમાં છેલ્લા 70 વર્ષથી નાટકો ભજવાય છે. બીજી નવાઈની વાત એ છે કે, આ નાટકોમાં શુદ્ધ મનોરંજન રહેલું છે. નાટકમાં પ્રાચીન પાત્રો સાથે ગામ અને સમાજના કુરિવાજો સામે માર્મિક કટાક્ષો પણ જોવા મળે છે. ગામમાં સદીઓ જૂની વસ્તુ વિનિમય પ્રમાણે દાનની પરંપરા છે, જેમાં મોટાભાગના લોકો અનાજનું દાન કરે છે. ગામમાં યુવાનોનું મંડળ આ અનાજ વેચીને તેમાંથી મળતી રકમને ગામના વિકાસ માટે ઉપયોગમાં લે છે.

દાનમાં મળેલા પૈસાનો ગામના વિકાસમાં ઉપયોગ કરાય છે

દર વર્ષે અંદાજે રૂપિયા 50 હજાર જેટલી રકમ સરળતાથી એકઠી થઈ જાય છે જે ગામના જ વિકાસ અર્થે વાપરવામાં આવે છે. જાણીતા રંગકર્મી અને સંશોધક રમેશભાઈ પંચોટીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં એવા ઘણા ગામો હતા જે નવરાત્રિમાં માતાજીના પ્રસંગોને લઈને ભજવાતા. કેટલાક જૂજ ગામોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai…

નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai...

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202...

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad…

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

1 year ago
SHRI VIVEK KUMAR GUPTA TAKES OVER AS GENERAL MANAGER, WESTERN RAILWAY

SHRI VIVEK KUMAR GUPTA TAKES OVER AS GENERAL MANAGER, WESTERN RAILWAY

1 year ago
બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

11 months ago
વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News