gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મંગળવારની વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને કુખ્યાત શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયારોની ડિલિવરી કરવા આવેલા ઈસમોને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગેંગે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં વળતો ફાયરિંગ કર્યો હતો.

આ પણ વાંચોઃ ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક લાપતા, સાણથલી ગામેથી ગુમ થતાં ખળભળાટ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, શાર્પશૂટર ગેંગના સભ્યો હથિયારોની આપ-લે કરવા માટે બીલીમોરાની એક હોટેલમાં રોકાયા છે. SMCની ટીમ અને અન્ય એજન્સીઓ આ ઈસમોને ઝડપવા માટે હોટલ પર પહોંચી હતી. પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગના ઈસમોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જોકે, પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વ-બચાવ માટે વળતો ફાયરિંગ કર્યો હતો.

એક આરોપી ઇજાગ્રસ્ત

પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં હથિયારો આપવા આવેલા પાંચ ઈસમો પૈકીના એક શખસને પગના ભાગે ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ હરિયાણાનો યશ સિંહ, મધ્ય પ્રદેશનો રિષભ શર્મા, રાજસ્થાનનો મનિષ અને મદાન કુંવાત તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ

પોલીસની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને જોતા સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા આ ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. બાબરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હથિયારો જપ્ત

અધિકારીઓ જણાવ્યું કે, ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. FIR નોંધાયા બાદ આરોપીઓ અને એન્કાઉન્ટર તરફ દોરી ગયેલા સંજોગો અંગેની વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ | bharti ash…

ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ | bharti ash...

BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu…

BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu...

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…

6 months ago
સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

7 months ago
ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

10 months ago
વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર | newborn found in t…

વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર | newborn found in t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News