gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in Business
0 0
0
નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં  વૃદ્ધિની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભ ધીમી ગતિએ થયાનું જોવા મળે છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ એટલે કે એપ્રિલમાં ઓટોનું એકંદર રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨.૯૫ ટકા વધી ૨૨,૮૭,૯૫૨ વાહનો રહ્યું છે. ૨૦૨૪ના એપ્રિલમાં આ આંક ૨૨,૨૨,૪૬૩ રહ્યો હતો. 

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ’ એસોસિએશન (ફાડા)ના આંકડા પ્રમાણે વાહનોમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ૨૪.૫૦ ટકા સાથે થ્રી વ્હીલર્સમાં જોવા મળી છે જ્યારે ટુ વ્હીલર્સ તથા ઊતારૂ વાહનોમાં આ આંક ૨.૨૫ ટકા અને ૧.૫૦ ટકા રહ્યો છે. ટ્રેકટર્સનું વેચાણ ૭.૫૦ ટકા વધ્યુ છે જ્યારે કમર્સિઅલ વાહનોના વેચાણમાં એક  ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.

ેગત મહિને ટુ વ્હીલર્સનો વેચાણ આંક ૧૬૮૬૭૭૪ રહ્યો હતો જે ગયા વર્ષના એપ્રિલમાં ૧૬૪૯૫૯૧ જોવાયો હતો. ઊતારૂ વાહનોનું વેચાણ જે ૨૦૨૪ના એપ્રિલમાં ૩,૪૪,૫૯૪ રહ્યું હતું તે વર્તમાન વર્ષના એપ્રિલમાં ૧.૫૫ ટકા વધી ૩,૪૯,૯૩૯ એકમ રહ્યું છે. 

ચૈત્ર નવરાત્રિ ઉપરાંત અખાત્રીજ, બૈસાખી જેવા તહેવારોને કારણે એપ્રિલ મહિનો ઓટો ઉદ્યોગ માટે પોઝિટિવ પસાર થયાનું ફાડાના પ્રમુખ  સીએસ વિઘ્નેશ્વરે જણાવ્યું હતું. 

મિશ્ર આર્થિક પડકારો વચ્ચે ટુ વ્હીલર્સની માગમાં સ્થિતિસ્થાપકતા રહી હતી. માર્ચની સરખામણીએ એપ્રિલમાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૧.૮૪ ટકા વધારો થયો હતો. 

રવી મોસમમી લણણી પ્રોત્સાહક રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ડીલરોને પૂછપરછમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય કરતા ઊંચુ રહેવાની આગાહી તથા રિઝર્વ બેન્ક દ્વારા લિક્વિડિટી વધારવાના પગલાંને કારણે ધિરાણ દરમાં વધુ ઘટાડાની શકયતા વચ્ચે ફાડાએ  ઓટોના રિટેલ વેચાણ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે સાવચેતીભર્યો આશાવાદ વ્યકત કર્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

May 10, 2026
Next Post
PSU બેંકોએ વીમાના વેચાણમાં સુસ્તી દર્શાવી, ખાનગી બેંકોએ ગતિ પકડી | PSU banks show slowdown in insura…

PSU બેંકોએ વીમાના વેચાણમાં સુસ્તી દર્શાવી, ખાનગી બેંકોએ ગતિ પકડી | PSU banks show slowdown in insura...

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ | mallika…

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ | mallika...

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …

દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …

3 months ago
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

4 months ago
ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

8 months ago
Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News