gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે કવાયત થઈ રહી છે. જેમાં હાલ  ઉધના બી ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ માટે કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી  તરફ જતા રસ્તા પર   15 એપ્રિલથી 31 મે સુધી  તમામ રાહદારીઓ તથા તમામ પ્રકારના વાહન-વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના તબક્કાવાર હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણીની, ડ્રેનેજ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં  ન્યુ સાઉથ ઝોન ડ્રેનેજ ઝોનમાં આવેલ ઉબેર-તલંગપુર-કનકપુર-કનસાડ ના બાકી રહેલા રસ્તા પર આર.સી.સી. પાઈપો પુરા પાડી ડ્રેનેજ લાઈન નાંખવાની હાથ ધરવામાં આવી રહી છે.  ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી ગામ તરફ જતા રસ્તા પર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી 15 એપ્રિલથી  31 મે સુધી હાથ ધરવામાં આવશે જેના કારણે  ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી ગામ તરફ જતો રસ્તો તમામ રાહદારીઓ તથા તમામ પ્રકારના વાહન-વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ કામગીરી દરમિયાન  વૈકલ્પિક રસ્તા તરીકે સચિન જી.આઈ.ડી.સી.ના તલંગપુર રોડ થી ઈશ્વરનગર બરફ ફેક્ટરી તરફ જતા સચિન જી.આઈ.ડી.સી. શીવનગર ગેટ સુધી ત્યારબાદ સચિન જી.આઈ.ડી.સી. શીવનગર ગેટથી ડાબી બાજુ વળાંક લઈ સચિન જી.આઈ.ડી.સી. આઈ-૫ રોડ પર થી તલંગપુર ગામ તરફ જતા રસ્તા સુધી જઈ ત્યારબાદ જમણી બાજુ વળાંક લઈ સચિન જી.આઈ.ડી.સી. આઈ-10 રોડ પરથી તલંગપુર ગામ તરફ જતા રસ્તા પરથી તલંગપુર તળાવ થઈ ઉબેર-તલંગપુર ગામ તરફ જઈ શકાશે. ઉપરાંત  ઉબેર-તલંગપુર ગામ થી ઈશ્વરનગર બરફ ફેક્ટરી તરફ જવા માટે ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister's...

નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…

નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

6 months ago
27 જાન્યુઆરીએ દેશભરમાં બેન્ક યુનિયનોની હડતાળ, જાણો કઈ કઇ બેન્કનું કામકાજ પડી શકે ઠપ | bank strike na…

7 months ago
યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…

5 months ago
પોર હાઇવે પર ટ્રકની અડફેટે ચાલતા જતા શ્રમજીવીનું મોત | Worker died after being hit by truck on Por H…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News