gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવી આશા સાથે આજે નવા વર્ષના વધામણાં | Happy New Year today with new hope

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
નવી આશા સાથે આજે નવા વર્ષના વધામણાં | Happy New Year today with new hope
5
VIEWS
Share on FacebookShare on Twitter

– મોંઘવારી-મંદીનું સુરસૂરિયું કરી દિવાળીની ધમાકેદાર ઉજવળી બાદ

– જૂના અને નવા વર્ષની વચ્ચેનો પડતર દિવસ રિલેક્સ-ડે બની રહ્યોઃ આજે આણંદ- ખેડાના દેવાલયોમાં ભક્તો ઉમટશે

આણંદ, નડિયાદ : છેલ્લા ઘણા દિવસોથી ઘરે ઘરે દિવાળીની તૈયારીઓ થઇ રહી હતી. કાળીચૌદશે કકળાટ કાઢ્યા બાદ સોમવારે દિવાળી આવી ગઇ હતી. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી હતી. દિવાળી બાદ મંગળવારે પડતર દિવસે રસ્તા તો સુમસામ ભાંસતા હતા પરંતુ બજારોમાં ભારે ભીડ જોવા મળતી હતી. દિવાળીની દિપોમય ઉજવણી ચરોતરવાસીઓએ કરી હતી તો પતડર દિવસ બાદ નવી આશાઓ સાથે નવા વર્ષના વધામણા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. 

પ્રકાશના પર્વ દિવાળીની ખેડા અને આણંદવાસીઓ દ્વારા ધમાકેદાર ઉજવણી કરી હતી. બંને જિલ્લામાં મોડી રાત સુધી ફટાકડા ફુટયા હતા. મોડી રાત સુધી આતશબાજી થઇ હતી અને આકાશમાં રંગોળી થતી રહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મંદિરોમાં પણ અન્નકુટના આયોજન સાથે વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું. આમ દિવાળીની શ્રધ્ધાપુર્વક અને ધમાકેદારની સાથે દિપોમય ઉજવણી કરવા ઉપરાંત ધાર્મિક તથા પરંપરાગત સેલીબ્રેશન આણંદ અને ખેડા જિલ્લામાં થતું જોવા મળ્યું હતું. 

આજે એટલે કે, મંગળવારે પડતર દિવસ રહ્યો હતો. જાણે દિવાળીનો થાક ઉતારવા અને નવા વર્ષની તૈયારી માટેનો એક દિવસ આપ્યો હોય તે રીતે આ દિવસે મીશ્ર પ્રતિભાવ બંને જિલ્લામાં જોવા મળ્યો હતો. 

રસ્તા, કચેરીઓ, સોસાયટીઓ સુમસામ ભાંસતી હતી તો બજારોમાં મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. જિલ્લાના બજારો મોડી રાતે પણ ધમધમતા રહ્યા હતા. ત્યારે નવા વર્ષના વધામણા માટે પણ ચરોતરવાસીઓ તૈયાર થતા હતા. 

ગૃહિણીઓએ મોડીરાત સુધી જાગી રંગબેરંગી આકર્ષક રંગોળી ઘરઆંગણે પુરી હતી નવું વર્ષ શુભ રહે તેવી આશા સાથે પડતર દિવસે રાત્રે રંગોળી ઉત્સવ હોય તેમ લાગતું હતું. એટલું જ નહીં સોશિલ મિડિયાના યુગમાં વોટઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને મેસેન્જરમાં શુભેચ્છાઓનો ધોધ વહેતો હોય તેમ સતત મેસેજના મારા પરથી લાગતું હતું. મોંઘવારી વધી હોવા છતાં પણ ઉત્સવપૂર્વક નગરજનોએ દિવાળીનું ધમાકેદાર સેલીબ્રેશન કર્યું હતું અને નવા વર્ષના વધામણા કરવા માટે પણ અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

May 9, 2026
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …
GUJARAT

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

May 9, 2026
અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…
GUJARAT

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

May 9, 2026
Next Post
રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v…

રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v...

ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the…

ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the...

2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

6 months ago
વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

9 months ago
અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

4 months ago
જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ…

જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News