gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં બદલાયેલા હવામાન વચ્ચે 19 એપ્રિલ, 2026ના રોજ નસવાડી પંથકમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. જેમાં નસવાડીના ચામેઠા ગામે ખેતરમાં મકાઈની લણણીનું કામ કરી રહેલા શ્રમિકો પર વીજળી ત્રાટકતા અજય હસમુખભાઈ ભીલનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

નસવાડીના ચામેઠા ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત

બનાવની વિગતો મુજબ, નસવાડી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જેમાં ચામેઠા ગામે અજય ભીલ અન્ય સાથીદારો ખેતરમાં મકાઈના ડોડા ભરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતા અજયનું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ખેતરમાં હાજર અન્ય શ્રમિકો હેબતાઈ ગયા હતા.

આ પણ વાંચો: પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા

બીજી તરફ, નસવાડી પંથકમાં આકાશી વીજળીના ભયને કારણે રસ્તાઓ અને બજારો સુમસામ બની ગયા હતા. તંત્ર દ્વારા ખેડૂતો અને ગ્રામજનોને ખરાબ હવામાન દરમિયાન ખેતરમાં કે ઝાડ નીચે ન રહેવા સાવચેત કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife
GUJARAT

June 4, 2026
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

Next Post
આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 ...

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m...

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal…

3 weeks ago
માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

3 months ago
ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી | tech support fraud ed arrest man

5 months ago
વડોદરાના સરસિયા તળાવથી મગર સ્વામી આશ્રમ પાસે મેગા ડિમોલિશન : કાચા પાકા અનેક મકાનોનો સફાયો | Mega dem…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News