gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં આગામી તા. 1 મેથી પ્રતિક ઉપવાસ,  તા. 3થી અન્નજળનો ત્યાગ : સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચતર પેન્શન અંગે અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા લડતની ચીમકી : ઇજાફાની ચુકવણીમાં પણ અન્યાય

રાજકોટ, : રાજ્યમાં નાગરિક પુરવઠા વિભાગના નિવૃત કર્મચારીઓને પેન્શન બાબતે થયેલા અન્યાય અંગે વારંવારની રજૂઆતો છતાં કોઇ હકારાત્મક ઉકેલ ન આવતા તેમજ નિગમે ઇપીએફઓને સમયમર્યાદામાં માહિતી પુરી ન પાડીને આ નિગમના અનેક નિવૃત્ત પેન્શનરોને સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબના પેન્શનથી વંચિત રાખતા તા. 1લી મેથી ગાંધીનગર કચેરી ખાતે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન રિટાયર્ડ એમ્પ્લોઇઝ સેવા મંડળના આગેવાનોએ અગ્ર સચિવ, મેનેજિંગ ડીરેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે નિવૃત  કર્મચારીઓને મળવાપાત્ર હાયર પેન્શનરો હાયર પેન્શનથી વંચિત રહે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. ઇપીએફઓએ મુદતમાં વારંવાર વધારો કર્યો હતો અને છેલ્લે તા. ૩૧ જાન્યુઆરી મુદત આપી હતી. આમ છતા સિવિલ સપ્લાય કચેરીએ કોઇ ગંભીરતા ન દાખવી જરૂરી વિગતો પુરી પાડી નથી. જેના કારણે તા. 1-9-14અને તે પછી નિવૃત થયેલા તમામ વૃધ્ધો નવા પેન્શનથી વંચિત રહેશે. આ ઉપરાંત તા. 30-6 માં નિવૃતને ઇજાફો આપવાનો પણ અમલ કર્યો નથી. મળવાપાત્ર ત્રણ ઉચ્ચતર પગાર ધોરણના લાભો બાબતે કોઇ પ્રતિસાદ મળ્યો નથી. આ પ્રશ્નો ન ઉકેલાય તો તા. 1લી મેથી બે દિવસ પ્રતીક ઉપવાસ, તા. 3થી અન્નજળનો ત્યાગ અને તા. 5મીથી નિવારણ ન આવે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ આંદોલન કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

Next Post
અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …

અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a ...

ત્રણ દિવસના નવા સપ્તાહમાં નિફટી 23111 ઉપર બંધ થતાં ૨૩૫૫૫ અને સેન્સેક્સ 76222 ઉપર બંધ 77444 જોવાશે

જમીનના રસ્તાના મુદ્દે નિવૃત પોલીસ કર્મચારીના ભાઈની હત્યા, 5ને ઇજા | Brother of retired policeman kil…

જમીનના રસ્તાના મુદ્દે નિવૃત પોલીસ કર્મચારીના ભાઈની હત્યા, 5ને ઇજા | Brother of retired policeman kil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની ‘સાફસુફી’ | Late Night …

4 months ago
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

6 months ago
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News