gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without …

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાદરાથી અટલાદરા તરફ જવાના રોડ પર કારમાં નાગા બાવાના સ્વાંગમાં બેઠેલા ઠગ સીનિઅર સિટિઝનની સોનાની ચેન અને વીંટી સેરવીને ભાગી ગયા  હતા. 

 પોરબંદર કડિયા પ્લોટ શેરી નંબર પાંચમાં રહેતા ૭૧ વર્ષના સીનિઅર સિટિઝન મુકેશભાઈ લાલજીભાઈ થાનકી વડોદરામાં રહેતા દીકરાના ઘરે આવ્યા હતા. તેઓ દીકરાના નવા બંધાતા મકાને જતા હતા. તે દરમિયાન રસ્તામાં નાગાબાવાના  સ્વાંગમાં દાગીના ઉતારી લેતા  ગઠિયાઓ સાથે ભેટો થઇ  ગયો હતો. સોનાની ૪૫ ગ્રામ વજન સોનાની ચેન તથા જમણા હાથમાં પહેરેલી સોનાની ૧૭ ગ્રામ વજનની વીંટી લઇને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે બનાવ સ્થળથી આરોપીઓ જે રસ્તા તરફ ભાગ્યા હતા. તે રોડ પર ફિટ કરેલા અંદાજે દોઢસો જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ નંબર પ્લેટ વગરની અને કાળા કલરના કાચવાળી કાર લઇને આવ્યા હતા. અગાઉ આ પ્રકારના ગુનામાં  પકડાયેલા આરોપીઓ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, હજી સુધી કોઇ આરોપીઓ મળી આવ્યા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત | A teenager driving a tracto…

ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત | A teenager driving a tracto...

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl...

૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

10 months ago
ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue…

5 months ago
કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

3 months ago
અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News