gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર 1 - imageવડોદરા :વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના માલિકનો ફોટો  મૂકી નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે તેમ
જણાવી રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ
આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, સંજય ભટ્ટાચાર્યએ તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ
સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, તે અંકુર  સાયન્ટિફિક નામની કંપનીમાં નોકરી કરે છે અને તે
કંપનીના માલિક અંકુર જૈન છે. ૧૭ ઓક્ટોબરના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ
મેસેજ આવ્યો હતો અને તેની પ્રોફાઇલમાં તેમના માલિકનો ફોટો ગ્રાફ્સ હતો.

આ શખ્સે કંપનીનો માલિક હોય તે રીતે મેસેજ કર્યો હતો કે, તે
હાલ મીટિંગમાં છે અને નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે એટલે હુ કહું તે બેંક
એકાઉન્ટમાં રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરો  એટલે
આ શખ્સ પર વિશ્વાસ મૂકી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ રીતે અજાણ્યા
શખ્સે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ બનાવમાં દિલીપભાઇ સવજીભાઇ જાગાણી
(રહે.અમદાવાદ)ની સંડોવણી ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી દિલીપ જાગાણીએ જામીન
અરજી મુકતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, આરોપી સામે વડોદરા ઉપરાંત અમદાવાદ અને
ભાવનગરમાં પણ ગુના દાખલ થયેલા છે. આરોપીએ ગુનામાં મહત્વનો રોલ ભજવ્યો છે. જો જામીન
આપવામાં આવશે તો પુરાવા સાથે ટેડા કરશે
. ન્યાયાધીશે અરજદારની
અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res...

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies …

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies ...

પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ | demand of admission to …

પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ | demand of admission to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

11 months ago
જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

4 months ago
જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

7 months ago

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતાં રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News