gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident Near Nasik: મહારાષ્ટ્રના નાસિક નજીક એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના એક જ પરિવારના બે સભ્યોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદના બેવટા ગામનો એક પરિવાર ધંધાર્થે પોતાની કારમાં મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન નાસિક નજીક હાઇવે પર તેમની કાર અચાનક આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

આ દુર્ઘટનામાં પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. મૃતકોમાં મોટા ભાઈ અને નાનાભાઈની પત્નીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન બેવટા ખાતે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી સમગ્ર પરિવારમાં અને ગામમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En…

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En...

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o…

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o...

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

5 months ago
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…

3 months ago
VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

12 months ago
કચ્છ યુનિવર્સિટીમાં ‘નકલી પોલીસ ચોકી’ : ઉઠા ભણાવવાનો પાઠ !! | Fake police post at Kutch University A…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News