gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News:  સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલના આકસ્મિક અવસાનથી સમગ્ર પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે. રવિવારે બપોરે ઘરેથી જમીને પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારબાદ તેમને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી રવિવારે બપોરે પોતાની નોકરી પરથી ઘરે જમવા માટે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને પરત ફર્યા ત્યારે અચાનક તેમની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ દુઃખદ ઘટનાના પગલે ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે.

આજે દિવંગત હેડ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ બનાવને પગલે સુરત પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba...

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar...

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road…

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્…

9 months ago
યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar…

12 months ago
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ

1 year ago
અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News