gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 વરણામા નેશનલ હાઇવે પરથી દારૃનો જથ્થો ભરેલું એક કન્ટેનર જિલ્લા પોલીસે ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વડોદરા-સુરત નેશનલ હાઇવે પરથી એક કન્ટેનર રાજસ્થાન પાસિંગનું પસાર થવાનું છે તેવી માહિતી મળતા વરણામા પોલીસ દ્વારા વરસાડા કટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનું કન્ટેનર આવતા પોલીસે તેને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતાં તે ગલ્લા તલ્લા કરતો હતો જેથી તેને સાથે રાખીને કન્ટેનરનું સીલ ખોલાવી તપાસ કરતાં આગળ નૂડલ્સ તેમજ નમકિનના બોક્સ  હતાં. આ બોક્સ હટાવીને જોતા દારૃનો મોટો જથ્થો મળ્યો હતો.

પોલીસે રૃા.૨૫.૩૦ લાખ કિંમતની દારૃની ૬૩૩૬ બોટલો, કન્ટેનર તેમજ નૂડલ્સ અને નમકીનના રૃા.૧૪.૬૧ લાખ કિંમતના ૮૪૦ બોક્સ મળી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર સમીમ ઉમર મોહંમદ પઠાણ (રહે.ભાજલાકારોડ, રેલવે બ્રિજની પાસે, તા.તાવડું, જિલ્લો નુહ, હરિયાણા)ની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Next Post
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont...

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

5 months ago
પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગ…

8 months ago
ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

1 year ago
અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News