gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in Business
0 0
0
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ફેબુ્રઆરીના અંતમાં યુએસ-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ડોલર સામે રૂપિયો ૪.૧૭ ટકા ઘટયો છે. જોકે, હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમાં સુધારો થશે અને પ્રતિ ડોલર ૯૪.૮૮ની આસપાસ ટ્રેડ થશે તેવી અપેક્ષા છે. એક સર્વેમાં મુજબ આગામી ક્વાર્ટરમાં રૂપિયો મજબૂત રહેશે કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પગલાંથી મૂડી પ્રવાહમાં ધીમે ધીમે વધારો થશે.

ગયા શુક્રવારે, રૂપિયામાં બે મહિનામાં તેનો સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો હતો, જે ડોલર સામે ૦.૯ ટકા વધ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા વિદેશી રોકાણ આકર્ષવા માટે પગલાં જાહેર કર્યા પછી આ વધારો થયો હતો. આ વધારો આ વર્ષે  રૂપિયામાં ત્રીજો સૌથી મોટો એક દિવસીય વધારો હતો. રૂપિયો મજબૂત થઈને ૯૪.૯૪ પ્રતિ ડોલર પર બંધ થયો, જે ૮ મે પછીનો સૌથી ઊંચો સ્તર છે. આ વર્ર્ષે રૂપિયો ૫.૩૪ ટકા નબળો પડયો છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં ૦.૧૪ ટકાનો ઘટાડો થયો છે.

સર્વે મુજબ આરબીઆઈ તેની ફોરવર્ડ બુકનું કદ ઘટાડવા માટે આવનારા મૂડી પ્રવાહનો ઉપયોગ કરી શકે છે. આનાથી રૂપિયાના લાભને મર્યાદિત કરી શકાય છે. એપ્રિલના અંતમાં ફોરવર્ડ માર્કેટમાં સેન્ટ્રલ બેંકની ચોખ્ખી બાકી શોર્ટ ડોલર સ્થિતિ ૯૫.૩૦ બિલિયન ડોલર હતી.

અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, મૂડી પ્રવાહ સુધારવા માટે લેવામાં આવેલા નીતિગત પગલાંથી રૂપિયાની અસ્થિરતા ઓછી થવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર પછી પરિસ્થિતિ હળવી થશે.જોકે, કેટલાક માને છે કે તાજેતરના પગલાં છતાં, રૂપિયો દબાણ હેઠળ રહેશે. તેઓ દલીલ કરે છે કે સરકાર અને આરબીઆઈ દ્વારા વિદેશી મૂડી આકર્ષવા માટે લેવામાં આવેલા પગલાં વર્તમાન વાતાવરણમાં નોંધપાત્ર રોકાણ આકર્ષિત કરશે નહીં. સતત ફુગાવાના દબાણ અને ઊંચા યુએસ વ્યાજ દરો ભારતીય સંપત્તિના આકર્ષણને મર્ર્યાદિત કરી શકે છે.

જો પશ્ચિમ એશિયામાં તણાવને બાકાત રાખવામાં આવે તો પણ, ઘણા અન્ય જોખમો રહે છે. આમાં એઆઈનો  બબલ ફૂટવાની શક્યતા, ખાનગી દેવા બજારમાં દબાણ અને સ્થાનિક અર્થતંત્ર પર નબળા ચોમાસાની અસરનો સમાવેશ થાય છે.

રૂપિયાના ઘટાડાને બ્રેક લાગશે: ગોલ્ડમેન

દેશમાં ડોલર  પ્રવાહ વધારવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તથા ભારત સરકાર દ્વારા લેવાયેલા પગલાંને પરિણામે રૂપિયો હવે તેની નીચી સપાટીની નજીક આવી શકે છે એમ ગ્લોડમેન સાચ્સ દ્વારા જણાવાયું હતું.

આરબીઆઈ તથા ભારત સરકાર દ્વારા  લેવાયેલા પગલાંને પરિણામે રૂપિયા પર ઘસારાનું દબાણ અટકવું જોઈએ એમ ગોલ્ડમેનના એક રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે. ગયા સપ્તાહમાં લેવાયેલા પગલાંઓમાં મુખ્યત્વે સરકારી સિક્યુરિટીઝમાં વિદેશી રોકાણ પર વેરા મુક્તિનો સમાવેશ થાય છે. આ પગલાંઓને કારણે દેશમાં ૫૦ અબજ ડોલરનો પ્રવાહ આવવાની અપેક્ષા રાખવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p...

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ...

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

2 months ago
ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …

9 months ago
UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

10 months ago
કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News