gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ

પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૭.૫૮ લાખનો મુદામાલ કબ્જે લીધા

સિહોર –  નેસડા ગામ હીરનગર જવાના રસ્તા ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,નેસડા ગામ હીરનગર જવાના રસ્તા ઉપર કાર નં. જીજે.૦૩ એચકે ૩૦૦૪  ઉભેલ છે અને તેમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૃ ભરેલ છે. અને જે દા રૃ ત્યા બે ઇસમો સગેવગે કરે છે.જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે દરોડો પાડી કારની અંદર વિદેશી દારૃની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો ૪૮૮  રૃ ૨, ૪૮,૦૯૬ નો મળી આવતા પોલીસે  યુવરાજ ઉર્ફે શિવરાજ હકુભાઇ ખાચર, મીલન સોમનાથભાઇ રાઠોડને વિદેશી દારૃ, કાર ,મોબાઈલ મળી રૃ.૭,૫૮,૦૯૬ ના મુદામાલ સાથે કરી પૂછપરછ કરતા શિવરાની કાર દારૃની હેરાફેરી કરવા માટે લીધી હતી અને ઇંગ્લીશ દારૃનો જથ્થો આલકુ તથા ઉદયભાઈ ધાંધલ પાસેથી વેચાતો લાવી દારૃનો જથ્થો વિપુલ કલાભાઈ ડાંગર તથા મહેશ દેવશીભાઈ જોટાણા, જયરાજભાઈ શિવાભાઇ મોરીને વેચાણથી આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે સાત શખ્સ વિરૃધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાક…

મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાક...

ઓપરેટરને બે લાખની પેનલ્ટી કરાઈ, ચાંદખેડામાં બેકાબૂ BRTS બિલ્ડિંગની દિવાલ તોડી ઘૂસી ગઈ | The operator…

ઓપરેટરને બે લાખની પેનલ્ટી કરાઈ, ચાંદખેડામાં બેકાબૂ BRTS બિલ્ડિંગની દિવાલ તોડી ઘૂસી ગઈ | The operator...

શહેરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્નીને ત્રાસ આપ્યો | Famous doctor of the city tortured his wife

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

6 months ago
‘ઈદ-ક્રિસમસ મનાવે છે, પરંતુ રામ નવમીની શોભાયાત્રામાં સામેલ ન થયા’, મમતા બેનર્જી પર ભાજપનો કટાક્ષ | a…

1 year ago
‘મેં હિટલરથી પ્રેરણા લઈને…’ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નિવેદન પર રાજકીય હોબાળો | Telang…

3 months ago
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News