gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્નીને ત્રાસ આપ્યો | Famous doctor of the city tortured his wife

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
શહેરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્નીને ત્રાસ આપ્યો | Famous doctor of the city tortured his wife
0
VIEWS
Share on FacebookShare on Twitter

પત્ની પર શંકા કુશંકાઓ કરી ઝઘડો કરતો હતો

તબીબોને દારૃ પીવાની આદત હોય પત્ની સાથે બેહૂદુ વર્તન કરી પિયર મોકલી દેવા દબાણ કરતો હતો

ભાવનગર – ભાવનગરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્ની પાસે દહેજ સિવાયની સુખ સુવિધા સભર ચીજ વસ્તુઓ પિયર માંથી લાવવા દબાણ કરી ડોક્ટરને દારૃ પીવાની આદત હોય પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગેરવર્તન કરી પિયર મોકલી દેવાનું વારંવાર દબાણ કર્યું હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઇ છે.

સરદારબાગ કુમાર શાળા પાછળ રહેતા અને તબીબી ડા.મેઘાબેન નિસર્ગભાઈ શાહના લગ્ન વર્ષ ૨૦૧૯ માં ડો નિસર્ગ પંકજભાઈ શાહ સાથે થયા હતા. અને ીધન કરીયાવર, રાચરચીલુ, સોના ચાંદીના દાગીના, ભેટ, સરસામાન સાથે પતિ ર્ડો. નિસર્ગ શાહ તથા સાસુ ડો કલ્પનાબેન પી. શાહ તથા નણંદ ડો.કૃતિબેન પી.શાહ સાથે સંયુક્ત પરિવારમા રહેતા હતા અને લગ્ન થયા બાદ પાંચેક મહિના સુધી ઘર સંસાર બરાબર ચાલ્યો હતો. ત્યાર બાદ ડો.મેઘાબેનના પતિ નિસર્ગ શાહને દારૃ પીવાની આદતના કારણે સ્વભાવ અતિ ક્રોધી, જીદ્દી અને અહમવાળો હોય ડો.મેઘાબેન સાથે ખુબજ બેહુદુ વર્તન કરવા લાગ્યો હતો. અને લગ્ન જીવનની શરૃઆતથી જ ડો.મેઘાબેન પાસે પિયરમાથી દહેજ સિવાયની બીજી ચિજવસ્તુઓ લાવવા દબાણ કરવા લાગેલ જે બાબતે ડો.મેઘાબેનએ ના પાડતા વારંવાર મારા પિતાના ઘરે ચાલી જવા દબાણ કરવા લાગેલ અને ડો.મેઘાબેનને માનસિક રીતે ખુબજ હેરાન કરવા લાગેલ અને  ડો.મેઘાબેનને પિતાના ઘરે મુકી ગયેલ હતા.અને ડા. નિસર્ગ પંકજભાઇ શાહ દ્વારા ડો.મેઘાબેનનેને શારીરીક માનસીક ત્રાસ આપી કરીયાવર સિવાયની બીજી આર્થીક સુવિધાઓ તેમજ ચીજ વસ્તુઓ પિયર માથી લાવવા માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી તેમજ ડો.મેઘાબેન ડોકટર તરીકે નોકરી કરતા હોય તેના ઉપર ખોટી શંકાઓ કરી નોકરી મુકી દેવા માટે તેમજ તેમની સાથે નહી લઇ જવા બાબતે આજદીન સુધી કોઇને કોઇ બહાને રુબરૃ મળી શારીરીક માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કર્યા હોવાની ફરિયાદ મેધાબેને પતિ વિરુધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni…

વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a kni...

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President...

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou…

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

8 months ago
તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…

તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…

1 year ago
ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

4 months ago
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News