gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો

એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ ઘ્વારા ગોઘરા શહેર ખાતે દુકાનદાર જમીલ એ.દડી સંચાલિત વ્યાજબી ભાવની દુકાન તેમજ હાલોલ ખાતે દુકાનદાર વિનયકુમાર ચીમનલાલ મકવાણા સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન દુકાનોમાં ઉપલબ્ધ જથ્થામાં વધ/ઘટ મળવાની સાથે, દુકાનદારો દ્વારા કુપન ન આપવી, ભાવ/જથ્થાના બોર્ડ ન નિભાવવા જેવી ગંભીર ગેરરીતીઓ મળી આવી હતી.

આ ગેરરીતીઓ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ નોટીસનો ગેરરિતી માટે જવાબદાર દુકાનદારો દ્વારા હાજર રહી લેખિત ખુલાસો રજુ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરએ દુકાનદારો દ્વારા રજુ કરવામાં આવેલ ખુલાસો ધ્યાને લેતા અને દુકાનદારો દ્વારા ગેરરીતી તથા શરતો ભંગ કર્યાનું જણાઈ આવતાં સરકારની જોગવાઈઓ મુજબ હાલોલ ખાતે વિનયકુમાર ચીમનલાલ મકવાણા સંચાલિત વ્યાજબી ભાવના દુકાનદારને રૂ.૩૩,૮૦૯/- રકમનો તથા ગોધરા શહેર ખાતેની જમીલ એ.દડી સંચાલિત વ્યાજબી ભાવના દુકાનદારને રૂ.૫,૫૬૨/- રકમનો દંડ મળી કુલ રૂ.૩૯,૩૭૧/- જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે.

  વધુમાં આ દુકાનદારો ફરીથી આવી કોઈ ગેરરીતી ન કરે તે માટે દિન-૧૫ માં બંને દુકાનદારોને જે-તે મામલતદાર કચેરીએ રૂ.૭૫,૦૦૦/-ના બે જામીનો રજુ કરવા હુકમ કરવામાં આવ્યો છે.જિલ્લામાં ગેરરીતી આચરનાર દુકાનદારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરી લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પુરતો અને નિયમિત મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th…
GUJARAT

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th…

May 9, 2026
એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…
GUJARAT

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

May 9, 2026
એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…
GUJARAT

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

May 9, 2026
Next Post
દારૂના કેસમાં પાસાથી બચાવવા ચાંદખેડાના કોન્સ્ટેબલે બે લાખની લાંચ લીધી, ACBના છટકામાં ફસાતા નાસી છૂટ્…

દારૂના કેસમાં પાસાથી બચાવવા ચાંદખેડાના કોન્સ્ટેબલે બે લાખની લાંચ લીધી, ACBના છટકામાં ફસાતા નાસી છૂટ્...

અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1...

ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja…

ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ મકાનમાંથી સાડા પાંચ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth five and a half tolas stolen from a loc…

બંધ મકાનમાંથી સાડા પાંચ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth five and a half tolas stolen from a loc…

2 weeks ago
‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

1 week ago
જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

6 months ago
એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવા બે મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગૂમ,એકનો મૃતદેહ મળ્યો | Body of one …

એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવા બે મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગૂમ,એકનો મૃતદેહ મળ્યો | Body of one …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News