gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bogus Doctor In Panchmahal: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખસને પાવાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો આ શખસ કોઈપણ લાયસન્સ વગર એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન્સ આપી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

SOG અને મેડિકલ ટીમનો સંયુક્ત દરોડો

મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. (SOG) ગોધરાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, કથોલા પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ પારગી અને ફાર્માસિસ્ટ દ્રષ્ટીબહેન રાઠવાની ટીમે વાંકડિયા ગામે રોડ પર આવેલા એક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં ક્લિનિક ચલાવતો પ્રદિપ માંડલ (ઉં.વ. 58, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) નામનો શખસ મેડિકલ પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

દવાઓ અને ઈન્જેક્શન્સનો મોટો જથ્થો જપ્ત

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદિપ માંડલ પાસે મેડિકલ સારવાર કરવા માટેની કોઈ ડિગ્રી કે લાયસન્સ નહોતું. તેના કબજામાંથી વિવિધ પ્રકારની દવાઓ અને સાધનો મળી આવ્યા હતા. જેમ કે, વિવિધ એન્ટીબાયોટીક્સ ટેબ્લેટ્સ, ક્લોબનેટ-જીએમ ક્રીમ, કેસ્ટર-એનએફ, ડિક્લોફેનેક, જેન્ટામિસિન અને ટેટનસ વેક્સિન, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર અને સિરીંજ સહિત કુલ 9,665 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલ પાવાગઢ પોલીસે પકડાયેલા બોગસ ડોક્ટર પ્રદિપ માંડલ સામે ‘ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ’ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags ...

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we...

હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…

હવે 'ડિજિટલ ડેટા' પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

1 year ago
કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov…

કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov…

9 months ago
સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

1 year ago
ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News