gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આગની ઘટના સામે આવી છે. શહેરાના પાલીખંડા વાટાવ છોડા રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાળઝાળ ગરમીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક બળીને રાખ થઈ ગયો છે.

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ 2 - image

ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો

મળતી માહિતી અનુસાર, ખેતરમાં ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી.  ઘટનાની ગંભીરતાને જોઈ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો.

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ 3 - image

ખેડૂતની તુવેરની ખેતી બળીને ખાખ

ભોગ બનનાર ખેડૂતના જણાવ્યાનુસાર, ખેતરમાં  તુવેરની ખેતી કરી હતી. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ લાગેલી આ અચાનક આગમાં તુવેરનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગરમીના કારણે આગની ઘટનાઓમાં વધારો

હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને સૂકા વાતાવરણના કારણે ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. શહેરાના આ વિસ્તારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આકરા તાપ વચ્ચે લાગેલી આ આગે ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ | Gir S…
GUJARAT

ગીર સોમનાથ: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ | Gir S…

March 16, 2026
VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્ય…

નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ | Car …

3 months ago
વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

2 months ago
‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News