gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામ તાલુકાના વડવાસા ગામમાં

રસ્તા ઉપર મૂકેલું ટ્રેક્ટર હટાવવાનું કહેતા ગામના બે શખ્સો ઉશ્કેરાઈ ગયા ઃ પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડવાસા ગામે ઘર આંગણે
રસ્તા વચ્ચે ટ્રેક્ટર મુકવા જેવી સામાન્ય બાબતે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય અને
તેમના પતિ સાથે ગાળાગાળી કરી
,
જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ
અંગે દહેગામ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડવાસા ગામના
હનુમાનજી મંદિર પાછળ આવેલા વાલ્મીકી વાસમાં રહેતા રંજનબેન પ્રવીણભાઈ સોલંકી વડવાસા
ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૧ માં સદસ્ય તરીકે સેવા આપે છે અને પતિ સાથે મજૂરી કામ
કરે છે. ગત રવિવારે રંજનબેન અને તેમના પતિ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમના
ઘરના આંગણે જવાના રસ્તા પર લાકડા ભરેલું એક ટ્રેક્ટર-ટ્રોલી પડેલું હતું. રાત્રિના
આશરે આઠ વાગ્યાના સુમારે ગામના જ કનુજી ચેનાજી ગોહિલ અને લાલાજી કનુજી ગોહિલ
ટ્રેક્ટર પાસે આવ્યા હતા. જ્યારે રંજનબેન અને તેમના પતિએ કહ્યું કે
, અમારા ઘરના રસ્તા
આગળ ટ્રેક્ટર પડેલ છે. જેથી અમને આવવા જવામાં તકલીફ પડે છે
, ત્યારે બંને
શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે ઉશ્કેરાઈને બિભત્સ ભાષામાં ગાળો બોલવાનું શરૃ
કર્યું હતું અને જાતિવિષયક અપશબ્દો બોલી કહ્યું હતું કે
, અહીંયાથી આ
ટ્રેક્ટર નહીં હટે. આટલેથી ન અટકતા
,
બંનેએ ધમકી આપતા કહ્યું હતું કે,
જો અમારું નામ ફરીથી લીધું છે તો તમને જાનથી મારી નાખીશું. ઘટના સમયે હોબાળો
થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઝઘડો વધે નહીં તે માટે તેમણે ૧૧૨ હેલ્પલાઇન
પર ફોન કરતા પોલીસ વાન આવી પહોંચી હતી
,
જેને જોઈને આ શખ્સો ટ્રેક્ટર લઈને ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai
GUJARAT

October 7, 2026
Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

Next Post
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr...

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench…

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench...

વડોદરામાં શહેરની સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી કાર્યરત થશે | vadodara will get new deo office

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

1 year ago
દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષો…

8 months ago
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

VIDEO : અજિત પવારનું નિધન: ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News