gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…
18
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Gazette : રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવું રાજપત્ર જાહેર કર્યું છે. જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે.

નવી જોગવાઈ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમને તાત્કાલિક અસરથી ‘ઘરભેગા’ કરી શકશે, એટલે કે પદ પરથી હટાવી શકશે.

મહત્ત્વની વાત એ છે કે, ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા DDO અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે. આનાથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રતિનિધિઓ સામે પણ નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે.

આ પણ વાંચો: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે 2 - image
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે 3 - image
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે 4 - image

આ નિર્ણયની સૌથી મોટી અસર એ થશે કે હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જટિલ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. અધિકારીઓ માત્ર સાદી અરજી કે પછી મળેલી મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી શકશે. પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સીધી સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સ્પષ્ટ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…
GUJARAT

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

March 29, 2026
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…
GUJARAT

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

March 29, 2026
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…
GUJARAT

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

March 29, 2026
Next Post
કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …

કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh ...

જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c…

જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c...

જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ …

જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

1 month ago
વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar S…

વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar S…

2 months ago
દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

8 months ago
વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News