gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે પંજાબનાં
ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરા તેમના પુત્ર અને અન્ય કેટલાક લોકોનાં પરિસરોમાં દરોડા
પાડયા હતાં. આ દરોડા શેરબજારમાં ઇનસાઇડ ટ્રેડિંગ અને યુએઇથી ભારતમાં સટ્ટાબાજીનાં
નાણાનાં રાઉન્ડ ટ્રિપિંગથી જોડાયેલ વિદેશી વિનિમય ભંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા
છે.

 ફોરેન એક્સચેન્જ
મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઇઓ હેઠળ લુધિયાણા
, જલંધર,
ગુરુગ્રામ અને ચંડીગઢમાં કુલ ૧૩ રહેણાંક અને સત્તાવાર પરિસરોની તપાસ કરવામાં
આવી છે.

જે પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં અરોરા, તેમની રિયલ
એસ્ટેટ કંપની હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ (અગાઉ રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) તથા અરોરાનાં પુત્ર કાવ્યા અરોરાનાં લુધિયાણાનાં રહેઠાણો તથા
ઓફિસોનો સમાવેશ થાય છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ જ શહેરમાં ફાઇન્ડોક ફિનવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની
નાણાકીય રોકાણ અને સ્ટોક બ્રોકર કંપની ચલાવતા હેમંત સુદ અને જલંધર સ્થિત ઉદ્યોગપતિ
તથા બુકી ચંદ્રશેખર અગ્રવાલનાં પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ દરોડા દરમિયાન કેન્દ્રીય અર્ધલશ્કરી દળોેનાં જવાનોએ ઇડી
ટીમોને સુરક્ષા કવચ પુરુ પાડયું હતું તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ૬૨ વર્ષીય
અરોરાએ એક્સ પર જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર આપશે.

લુધિયાણા પશ્ચિમનાં ધારાસભ્ય અરોરાના પરિસરોમાં અગાઉ
૨૦૨૪માં પણ ઇડીએ દરોડા પાડયા હતાં. તે સમયે રહેણાંક પ્રોજેક્ટ માટે ઔદ્યોગિક
જમીનનાં દુરુપયોગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
તે સમયે તેઓ રાજ્યસભાનાં સાંસદ હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…
INDIA

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

June 3, 2026
215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…
INDIA

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

June 3, 2026
દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…
INDIA

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

June 3, 2026
Next Post
જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP's own student wing opposes ...

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte...

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man's wife kidnap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

4 months ago
અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા

10 months ago
પાલિતાણાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજની ઝળહળતી સિદ્ધિ

પાલિતાણાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજની ઝળહળતી સિદ્ધિ

8 months ago
ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News